Tssa Quiz 31, 32

 📌 SEZ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો ?

👉2005

📌 આદિવાસી ચિત્રકલા ને પ્રખ્યાત કરવા ક્યાં વડાપ્રધાને અભિયાન હાથ ધર્યું હતું ?

👉 ઇન્દિરા ગાંધી

📌 મિસ ઇન્ડિયા ની સ્પર્ધા ક્યારથી યોજાય છે ?

👉1952

📌 ફિફા નું વડુમથક ક્યાં આવ્યું ?

👉સ્વિટ્ઝર્લેન્ડ

📌 ....ISRO launched .....mars mission  successfully . 

A. An, the B. the,the✅ C .an,a D. the,a

📌 Ahmedabad is ...... Manchester of India. 

A. The✅  B. A C.An D. None of the

📌 RaMa is good..... dancing.

A. on B. for C. about D. at✅

👉 વ્યક્તિ ને હોશિયાર દશૉવવા માટે Good પછી at નો પ્રયોગ થાય છે અને નબળી દશૉવવા માટે weak પછી of આવશે.

📌 Please ......the door.

A. shutted B. shuting C. shut✅ D. shutt

📌 I am fond....... Reading.

A. Of✅ B. on C. in D. at

📌 Let'S sing a song .....? 

A. are we B. do we C. don't we D. shall we✅

👉 ભવિષ્યકાળમાં ભાવાર્થ છેમાટે shall/will આવે .અહીં પહેલો પુ.છે માટે Shall 

Let's એ let us નું ટુકુ રૂપ છે us પહેલો પુ.બ.વ.કમૅ વિભક્ત છે

📌 Give oppositie gender for : 'monk' 

 A. Frair B. priest C. monky D. Nun✅

👉 Monk : સાધુ તેનુ સ્ત્રીલિગ Nun = સાધ્વી frair એ Monk નું સમાનાર્થી છે

📌  This is ........Apples. ........ Apples are sweet.

A. None, the ✅ B. A ,the C. None, none D. An, the

👉 Apples બહુવચન છે એટલે નો આર્ટિકલ

એક જવસ્તુ ની બીજી વાર વાત આવે ત્યારે the

📌 Would u like..........Tea.

A. Any B. Much C. Some✅ D. Many

📌 Has it stopped ......?

A. Raining✅ B. rain C. will rain D. the rain