Tssa Quiz 34
📌 પવન ની ગતિ માપવા માટે નું સાધમ કયું છે?
👉 એનિમોમીટર
📌 સૌથી કઠણ ખનીજ કયું છે?
👉 હીરો
📌 પૃથ્વી ને વીંટાળીને આવેલા આવરણ માં પ્રથમ નંબર નું આવરણ શું કહેવાય?
👉 સ્ટેથોસ્પીયર
📌 સમુદ્ર ના પાણી થી રચાતા સરોવર ને શું કેહવાય?
👉 લગૂન સરોવર
📌 યુ. એસ. માં ચક્રવાત ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
👉 ટોર્નેડો
📌કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર રે પંક્તિ કોની છે ?
👉 ધીરા ભગત
📌 ભારત ના ક્યાં રાજ્ય માં શિયાળા મા વરસાદ થાય છે?
👉 તમિલનાડુ
📌 લીંબડી સત્યાગ્રહ ની સ્થાપના કોણે કરી હતી?
👉 રસીકલાલ પરીખ
📌 જનઆંદોલન મહાગુજરાત પુસ્તક ના લેખક કોણ છે?
👉 સતન મહેતા
📌 મુખ્યમંત્રી સુરેશ મહેતા ના મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ હતા ?
👉 41
📌 ક્યાં લેખકે માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે?
👉 રવિન્દ્રનાથ ટાગોર
📌 ગુજરાત માં સહકારી પ્રવૃતિ ના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે ?
👉 ત્રિભુવનદાસ પટેલ
📌 એશિયા નું કલંક કૃતિ કોણી છે ?
👉 ઝવેરચંદ મેઘાણી
📌 સુખ-દુઃખના સાથી કોનું પુસ્તક છે?
👉 પન્નાલાલ પટેલ
📌 ચિપીયો ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે?
👉 ઉચ્ચાલન
📌 ડાંગ માં હોળી ક્યાં નામે ઓળખાય છે?
👉 સિગમા
📌 રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે?
👉 જુનાગઢ
📌 મેઘદૂતમ ના રચયિતા કોણ છે?
👉 કાલિદાસ
📌 વિશ્વનો પ્રથમ ભૂગોળ વિદ?
👉 થેલશ
📌 નેરિડ ક્યાં ગ્રહ નો ઉપગ્રહ છે?
👉 નેપ્ચ્યુન
📌 ક્યાં ગ્રહ નો ઉપગ્રહ ભારતીય વૈજ્ઞાનિક સોંઘ્યો હતો?
👉 યુરેનશ
📌 ક્યાં ગ્રહ નું વાતાવરણ સૂર્ય ના વાતાવરણ ને મળતું આવે છે?
👉 ગુરુ
📌 સૌથી ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ?
👉 ગુરુ
📌 રોબિન્સન ખાણ માંથી કયું કિંમતી ખનીજ મળી આ એ છે?
👉 સોનું
📌 પૃથ્વી નું કેન્દ્ર કેટલા કિમી એ છે?
👉 6370 કિમી.
📌 વિધાનપરિષદ ના નાણા વિધૈયક કેટલા સમય માટે પોતાની પાસે રાખી શકે ?
👉 14 દિવસ

Post a Comment