Tssa Quiz 35
📌 સંઘનુ કામ રહેશે કે, રાજયોની બાહ્ય તથા આતરિક ગરબડોથી રક્ષા કરે છે આ જોગવાઇ કયા અનુચ્છેદ માં કરવામાં આવી છે?
👉 355
📌મનુષ્ય ના લાળની PH કેટલી હોય છે?
👉 6.5 થી 7.5
📌કયો શબ્દ રાજાનો પયૉય નથી ?
👉 ભૂદેવ
📌 (:) આ ચિહ્ન નુ નામ શું છે?
👉ગુરૂ વિરામ
📌 'જે રોગોનો કોઈ ઈલાજ ન હોય' માટે એક શબ્દ આપો.?
👉અસાધ્ય
📌 કયો શબ્દ ધન નો પયૉય નથી ?
👉 નિજૅર
📌 કોઈ પત્રમાં એક વ્યક્તિ ને સંબોધન તરીકે લખાતુ 'રા.રા ' નું સ્વરૂપ શું છે ?
👉રાજમાન રાજે શ્રી ✅
📌 જાણીતા ગુજરાતી ઉર્દુ સાહિત્યકાર વલી ગુજરાતીની કબર અમદાવાદના ક્યા વિસ્તારમાં આવેલી છે ?
👉 શાહીબાગ✅
📌 ગુલિક -11 POSDCORB સિધ્ધાંત મા S શુ સુચવે છે?
👉 Staffing✅
📌 દેશમાં નાના બંદરોની માલસામાન ની હેરફેર પૈકી _ટકા ગુજરાતી માથી થાય છે?
👉 71
📌કયુ વૃક્ષ આરક્ષિત નથી
👉 ટીમરૂ✅
📌 ડેલીની ખડકીનેય કલર કર્યો.” આ વાક્યનું પ્રેરક વાક્ય શોધીને લખો.
👉ડેલીની ખડકીનેય કલર કરાવ્યો✅
📌 'શંકા' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
👉સંદેહ✅
📌 “પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ લખો.?
👉દીર્ધદષ્ટિ વાપરવી
📌 ગુજરાતમાં સૌથી વધુ દૂધ એકત્રીકરણ કઈ ડેરી દ્વારા કરવામાં આવે છે ?
👉 દૂધસાગર ડેરી (મહેસાણા)
📌 દૂધસાગર ડેરી સ્થાપના કયારે થઈ હતી.
👉1963
📌 દૂધસાગર ડેરી ના સ્થાપક કોણ છે ?
👉 માનસિહભાઈ પટેલ
📌 માનસિહભાઈ પટેલ નુ જન્મસ્થળ કયુ છે ?
👉 ચરાડા તા- માણસા
📌છેલ્લે રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાત ના રાજયપાલ કોણ હતા?
👉 કૃષ્ણપાલસિહ
📌ગુજરાત માં સહકારી પ્રવૃતિ ના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે?
👉ત્રિભુવનદાસ પટેલ
📌1ઈચ = _સેમી થાય
👉2.54
📌ન્યુટન ની ગતિ નો ત્રીજો નિયમ શુ છે ?
👉આઘાત અને પ્રત્યાઘાત સમાન ના મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે
📌 રોકેટ ન્યુટન ની ગતિના કયા નિયમના સિધ્ધાત પર કામ કરે છે ?
👉ત્રીજા
📌DRDA. ( District rural development agency ) ના ચેરમેન કોણ હોય છે
👉D.D.O
📌 તમાશા ક્યાં રાજ્ય નું લોકનૃત્ય છે?
👉મહારાષ્ટ્ર

Post a Comment