Tssa Quiz 36
📌 સમ્રાટ શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાં થયો છે?
👉ઋગ્વેદ
📌 મહાત્મા બુદ્ધે પોતાના જીવનકાળ દરમિયાન સૌથી વધુ ઉપદેશ કયા આપેલા હતા?
👉શ્રાવસ્તી
📌 ઋગવેદમાં નિષ્ક શબ્દ પ્રયોગ કયા આભૂષણ માટે કરવામાં આવ્યો છે?
👉ગળાના હાર
📌 હર્યક વંશ ના કયા શાસક ને કુણિક કહેવામાં આવે છે?
👉અજાતશત્રુ
📌 કોણ ઉત્તર વૈદિકકાળના મહત્વપૂર્ણ દેવતા હતા?
👉 પ્રજાપતિ રુદ્ર
📌 સંગમ યુગ માં ગ્રામસભા ને શું કહેવામાં આવતું હતું?
👉 અવાઈ
📌 ઇલોરા ના કૈલાસ મંદિર નુ નિર્માણ કયા વંશના શાસક કે પથ્થરોને કાપીને બનાવ્યું હતું?
👉રાષ્ટ્રકૂટ
📌 કયા સાતવાહન નરેશે વેણ કટક સ્વામી ની ઉપાધિ ગ્રહણ કરી હતી?
👉 ગૌતમી પુત્ર શાતિકણૅ✅
📌 પાષાણ ગૃહ કળાનો વિકાસ સૌપ્રથમ કયા રાજ્યમાં થયો હતો?
👉 મૌર્ય✅
📌 પ્રજાને પોતાના સંતાનની રીતે માનવા વાળો પ્રથમ સમ્રાટ પણ હતો?
👉અશોક
📌 અશોક નો કયો અભિલેખ બે ભાષાઓમાં( ગ્રીક, આરમેઈક) મળી આવ્યો છે?
👉કંધારના
📌 મંદિર નિર્માણના કાર્યની શરૂઆત કયા કાળથી થઇ હતી?
👉ગુપ્ત કાળ
📌 દેવ પુત્રની ઉપાધિ સૌપ્રથમ કોણે ગ્રહણ કરી હતી?
👉કનિષ્ક
📌 વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય છે?
👉 આપેલ તમામ✅
📌 "લોહીના કિનારે ઉગેલ વડ" કૃતિના લેખક કોણ છે?
👉સુધીર દેસાઈ
📌 કયો ઘોષ વ્યંજન છે?
👉હ
📌 હૈયું પાછું આવવું – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
👉 બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું✅
📌 ફાઈલ ને એક જગ્યા એ થી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પ નો ઉપયોગ થાય છે
👉 Cut✅
📌 પલાની મંદિર કે જેના પ્રસાદ 'પંચામૃત' ને GI ટેગ મળેલ છે તે કયા આવેલું છે ?
👉 તમિલનાડુ
📌 અસહકાર આંદોલન વખતે ગાંધીજી ને ચૌરી ચૌરા હત્યાકાંડ ની માહિતી કોને આપી હતી?
👉 દેવદાસ ગાધી
📌ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોનું પુસ્તક છે?
👉 જવાહરલાલ નહેરુ
📌 રોયલપાણી એટલે શું?
👉 એકવારીજીયા
📌મોબાઈલ બેટરી માં ક્યાં પ્રકાર નો વિધુત પ્રવાહ હોય છે?
👉 Dc
📌 પવનચક્કી માં વિધુત ઉતપન્ન કરવા માટે પવન ની લઘુતમ ઝડપ કેટલી હોવી જોઈએ?
👉 15 km/h
📌 તારાપુર ન્યુલકીયર રીએક્ટર ક્યાં આવેલું છે?
👉મહારાષ્ટ્ર
📌 નમામી ગંગે યોજના કયારે શરૂ કરવા મા આવી?
👉 2014
📌 પવનો નો દેશ કયો??
👉 ડેનમાર્ક
📌 પ્રકાશ નું કુદરતી ઠંડુ સ્વરૂપ ક્યુ?
👉 આગિયા
📌 શિખ ધમૅ મા સાથે કરતાલ રાખવી બંધારણીય છે ?
👉 હા

Post a Comment