Tssa Quiz 41
📌સૂર્ય નમસ્કાર માં કેટલા આસાન હોય છે
👉 12
📌 શ્રી રામ ના ધનુષ્ય નું નામ શું હતુ?
👉 કોદંડ
📌કૌરવો ની એકમાત્ર બહેન નું નામ શું હતું
👉 દુશાલા
📌 ગુજરાતી ભાષાની પ્રથમ વાંચન માળા કઈ છે ?
👉 હોપવાચનમાળા
📌 હાઇડ્રા ઉપગ્રહ ક્યાં ગ્રહ નો છે?
👉 પ્લુટો
📌 રાષ્ટ્મુદ્રામાં સત્ય મેવ જયતે નું સૂત્ર ક્યાં ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે ?
👉 માડૂકય ઉપનિષદ
📌 હોર્સ પાવર શેનો એકમ છે?
👉 કાર્યનો
📌તાનસેન સન્માન પુરસ્કાર સંગીત ક્ષેત્રે ક્યાં રાજ્ય દ્વ્રારા આપવામાં આવે છે?
👉 મધ્યપ્રદેશ
📌 ગુજરાતમાં કામધેનુ અભયારણ્ય ક્યાં આવેલુ છે ?
👉 પોરબંદર
📌 લાતુર ભૂકંપ કયા વર્ષ માં થયો હતો?
👉 1993
📌 મધ્યપ્રદેશ નું રાજ્યપક્ષી ક્યુ છે?
👉 દૂધરાજ
📌 સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના શું છે?
👉દેશ ના ચાર મોટા મહાનગરો ને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ
📌 ગુજરાત પ્રદુષણ નિયતરણ બોર્ડ ની સ્થાપના કયારે થઈ હતી
👉 1974
📌 નાગરવેલ ના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે?
👉 જૂનાગઢ
📌 'જુઓ,પેલો ચોર ભાગ્યો.પેલો કેવા પ્રકારનું સર્વનામ છે?
👉 દાર્શનિક
📌 મિસ્કિન ઉપનામ કોનું છે?
👉 રાજેશ વ્યાસ
📌 રવિ તળાવ કયા આવેલું છે?
👉 મહેસાણા
📌 યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા ના સ્થળો ની યાદીમાં ભારત નુ 26 મુ સ્થળ કયુ છે ?
👉 ચાપાનેર
📌 દરિયાઈ સાહસ કથાના લેખક કોણ છે?
👉 ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય
📌 ગુણવંતરાય આચાર્ય નો જન્મ કયાં થયો હતો ?
👉 જેતલસર
📌 ગુણવંતરાય આચાર્ય નું વતન કયું ?
👉 જામનગર
📌 ઈડરિયો ગઢ કૃતી કોની છે?
👉 ગુણવતં
📌 દાહોદ ભૂકંપ ના કયા ઝોનમાં આવેલ છે?
👉 2
📌 કચ્છ ભૂકંપ ના કયા ઝોનમાં આવેલ છે ?
👉 5
📌 ગુજરાતની પ્રથમ જાનપદી નવલકથા કઈ છે?
👉 સોરઠ તારાં વહેતાં પાણી
📌 'આધાર ' કાડૅમા કુલ કેટલા અંકો હોય છે ?
👉 12
📌 આધાર કાર્ડ ની શરૂઆત કયારે થઈ હતી?
👉 28 જાન્યુઆરી 2009
📌 આધાર કાર્ડ નુ સ્લોગન શુ છે?
👉 મેરા આધાર મેરી પહેચાન
📌 પ્રથમ આધાર કાર્ડ મેળવનાર કોણ છે ?
👉 29 સપ્ટેમ્બર ,2010 ના રોજ મહારાષ્ટ્ર ના નંદુરભાર જિલ્લા ના ટેભીલી ગામની મહિલા રંજના સોનવણે ને આપવામાં આવ્યું.
📌 UIDAI ના પ્રથમ અધ્યક્ષ કોણ હતું ?
👉 નંદન નિલેકણી
📌 ભારત સિવાય કયો એકમાત્ર દેશ છે કે જેના બંધારણ માં મૂળભૂત ફરજો જોવા મળે છે?
👉 જાપાન
📌 આગવા નૃત્ય કયા જિલ્લામાં જોવા મળે છે ?
👉 ભરૂચ
📌 કયા ખંડમાં 'પનામા 'દેશ આવેલો છે ?
👉 દ.અમેરિકા
📌 UPSC નુ વડુમથક દિલ્હી માં કયા આવેલ છે ?
👉ધોલપુર હાઉસ
📌 સૂર્ય નક્ષત્ર માં કેટ દિવસ રહે છે ?
👉13.5 દિવસ
📌 લોકસભા ના મહાસચિવ ?
👉 સ્નેહલતા શ્રી વાસ્તવ

Post a Comment