Tssa Quiz 42
📌 વાદળી રંગનો ગ્રહ કયો છે?
👉 પૃથ્વી
📌 ટીંગાટોળી કોનો કાવ્ય સંગ્રહ છે?
👉 સુરેશ દલાલ
📌 શહિદ નો મેળો કયા રાજયમાં ભરાય છે?
👉 પંજાબ
📌 દશેરા નો મેળો કયા રાજ્યમાં ભરાય છે?
👉 હિમાચલ પદેશ
📌પટ્ટચિત્રકલા કયા રાજયમાં પ્રચલિત છે?
👉 ઓડિશા
📌ઠુમરી ગાયિકા ગિરીજાદેવી કયા ઘરાના છે?
👉 બનારસ
📌 વલ્કલ ઉપનામ કોનુ છે?
👉 બ.ક.ઠાકોર
📌 વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાય છે?
👉 31 મે
📌ભારત મધના ઉત્પાદન માં દુનિયામાં કેટલામાં નંબરે છે?
👉 8
📌 કચ્છ ના મોટા રણ ની લંબાઈ કેટલી છે?
👉 256 કિમી
📌 કચ્છ ના મોટા રણની પહોળાઈ કેટલી છે?
👉 128 કિમી
📌કચ્છ ના નાના રણની પહોળાઈ કેટલી છે ?
👉 16 થી 64 કિમી
📌 કચ્છ ના નાના રણની લંબાઈ કેટલી છે?
👉 128 કિમી
📌મોટા રણ નુ ક્ષેત્રફળ કેટલું છે?
👉 22,500 ચો.કિમી
📌 નાના રણ નુ ક્ષેત્રફળ કેટલું છે?
👉 4,700 ચો.કિમી
📌દુનિયા નુ સૌપ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે?
👉 CRay
📌 'નેટિવ મેરેજ એક્ટ' કઈ સાલમાં બનાવવામાં આવ્યો?
👉1972
📌 અમદાવાદના દુષિત પાણીના નિકાલ માતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
👉 પીરાણા પાસે
📌 વલ્ડૅ એજ્યુકેશન દિવસ ક્યારે ઉજવાય છે?
👉 24 જાન્યુઆરી
📌 વિશ્વ ઊટ દિવસ ક્યારે ઉજવાય છે?
👉 22 જૂન
📌 ભારત માં દાદ તરીકે કોણ જાણીતું છે ?
👉 પાડુરંગ શાસ્ત્રી
📌 ભારત ના પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ કોણ હતા ?
👉 પુનિત અરોરા
📌 'મધર ઈન્ડિયા 'ના લેખક કોણ છે?
👉 કેથરિન મેયા
📌 'એરપોર્ટ ' રચિયતા કોણ છે?
👉 આથૅર હેલે
📌 'દાદા કોમરેડ ' ના સજૅક કોણ છે?
👉 યશપાલ
📌 વાયુસેનાનુ મેન્ટેનન્સ કમાન્ડ નું મુખ્યાલય કયા આવેલું છે ?
👉 નાગપુર
📌 વલ્ડૅ વાઈડ ફંડ ફોર નેચર વડુમથક કયું છે?
👉 ગ્લાન્ડ સ્વિઝરલેન્ડ
📌 સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કયા આવેલ છે?
👉 ગાંધીનગર
📌 શ્રુતિ સંગીત સંસ્થા ના સ્થાપક કોણ છે?
👉 રાસબિહારી દેસાઈ
📌 ગુજરાત માં કેટલી યુનિવર્સિટી ઓ આવેલી છે?
👉 47
📌 'કૂલી ' ના સજૅક કોણ છે?
👉 મુલ્કરાજ આનંદ
📌 "માઈન કામ્ફ' ના લેખક કોણ છે?
👉 એડોલ્ફ હિટલર
📌 'પ્રાઈસ ઓફ પાવર' ના સજૅક કોણ છે?
👉 સેમ્યુઅલ હષૅ
📌 અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના સ્થાપક કોણ હતું?
👉સર સૈયદ અહેમદ ખાન
📌 અમદાવાદ ગીતા મંદિર કયારે બંધાયેલ છે ?
👉1941

Post a Comment