Tssa Quiz 45
📌 ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ને 1960 માં કોની અધ્યક્ષતામાં આદિજાતિ કલ્યાણ પંચની રચના કરી હતી ?
👉ઉછંગરાય ઢેબર
📌 ઘર્ઘર, ગોધા અને પિંગા વાદ્યોનો પ્રકાર જણાવો?
👉રણવાદ્યો
📌 પ્રવર સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે
👉45
📌 ખાજલી કયા શહેર નુ વખણાય છે ?
👉પોરબંદર
📌 દિલ્હી અંગે ની ખાસ જોગવાઈ અનુચ્છેદ જણાવો?
👉 239 B
📌 વિધાનપરિષદ ના સભાપતિ અને ઉપસભાપતિ અંગે ની જોગવાઈ અનુચ્છેદ જણાવો?
👉 182
📌 પંચાયત એ કયી કલમ અંતર્ગત રાજયપાદીનો વિષય છે
👉246
📌 'રાજયપાલને સલાહ આપવા માટે મુખ્યમંત્રી સહિત નુ મંત્રીમંડળ હશે જોગવાઈ કયા અનુચ્છેદ માં છે?
👉163✅
📌 પ્રથમ વહીવટી સુધારણા પંચની સ્થાપના કયારે થઈ હતી?
👉 5 જાન્યુઆરી 1966
📌 ગુજરાતનું એકમાત્ર ગાય અભયારણ્ય કયાં આવેલું છે?
👉 પોરબંદર
📌વિધ્યાચલ પર્વતનું સર્વોચ્ચ શિખર ક્યુ છે?
👉સદભાવના શિખર
📌 અરુણાચલ પ્રદેશ નું રાજ્ય પક્ષી ક્યુ છે?
👉 હોર્નબિલ
📌 ASEAN નું વડુંમથક ક્યાં આવેલું છે?
👉 જકાર્તા
📌 ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી ના પ્રથમ કુલપતિ કોણ હતું?
👉 હષૅદ શાહ
📌ગુજરાત નુ સૌથી મોટું રેલવે હેરિટેજ મ્યુઝિયમ કયા બનાવવામાં આવ્યું છે?
👉 ભાવનગર
📌ભારત ના પ્રથમ લોકપાલ ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા?
👉 નરેન્દ્ર મોદી
📌 વડાપ્રધાન સચિવાલય ની સ્થાપના કયારે થઈ હતી?
👉 15 ઓગસ્ટ 1947
📌 ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી .કોની પંક્તિ છે?
👉 ઉમાશંકર જોશી
📌વિડાલ ટેસ્ટ ક્યાં રોગ ના નિદાન માટે કરવામાં આવે છે?
👉 ટાઇફોઇડ
📌 ગુરુપૂર્ણિમા ક્યાં મહિનામાં આવે છે?
👉 અષાઢ
📌 પુલિકટ સરોવર ક્યાં રાજ્યમાં આવેલું છે?
👉 તમિલનાડુ
📌 પેનિસિલિન નામની એન્ટિબાયોટિક દવા શામાંથી બને છે?
👉મોલ્ડ ( ફૂગ)
📌 1 ગજ બરાબર કેટલા સે.મી થાય?
👉 91 સે.મી
📌 ચીસ કાવ્યસંગ્રહ કોનો છે?
👉 પ્રવીણ દરજી
📌 અનુસૂચિત અને જનજાતિ વિસ્તારો અંગે ની જોગવાઈ કયા ભાગમાં કરેલ છે ?
👉 10

Post a Comment