Tssa Quiz 46
📌 સમીક્ષા પંચની રચના કયા વષૅ થઈ હતી?
👉 2000
📌 રાષ્ટ્રીય વિકાસ પરિષદ ની રચના કયારે થઈ હતી?
👉6 ઓગસ્ટ 1952
📌 જીલ્લા લોકલ બોડૅની સ્થાપના કયારે થઈ.?
👉 1869
📌 સમીક્ષા પંચની રચના કયા વષૅ થઈ હતી?
👉 2000
📌 નીચે પૈકી ક્યા સાહિત્યકારે " સોનલ "ને સંબોધીને કવિતાઓ લખી છે ?
👉રમેશ પારેખ
📌 " મંગળકાકા" કઈ કૃતિનું પાત્ર છે ?
👉ફળિયું
📌બસ્સો વર્ષ જૂની ' બામ્બુ ટપક પદ્ધતિ' ભારત ના ક્યાં રાજ્ય માં ઉપયોગમાં લેવાય છે?
👉 મેઘાલય
📌 ક્યા સોલંકી શાસકનાં સમયમાં " ડાહ્યા ડમરાની " કહેવત પ્રચલિત થઈ હતી ?
👉 ભીમદેવ પહેલો
📌 Google drive ની સ્ટોરેજ કેપેસીટી કેટલી છે ?
👉15 Gb
📌 નીચેના પૈકી કયો રોગ વિષાણુ જન્ય રોગ નથી?
A. ઈંફ્લુઇનજ B. ઇબોલા C. ડેન્ગ્યુ D. પ્લેગ✅
📌 સોહા હાઉસ કયા આવેલ છે?
👉 મુબઈ✅
📌કેન્દ્રીય તકેદારી પંચની સ્થાપના કયારે થઈ હતી ?
👉1964✅
📌 ‘આપણા સારસ્વતો’ પુસ્તકના કર્તાનું નામ જણાવો.
👉 કે.કા. શાસ્ત્રી✅
📌 પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન લૉન્ચ કરનારી કંપની કઈ છે ?
👉 એચ ટી સી✅
પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન લૉન્ચ કરનારી કંપની 【 HTC , 2008】 છે.
📌 ભારત સચિવ નુ પદ કયા અધિનિયમ અંતર્ગત શરૂ કરાયું ?
👉ભારત શાસન અધિનિયમ ,1858
📌કટોકટી ના સમયમાં વાઈસરોય ને વટહુકમ બહાર પાડવાની સતા કયા અધિનિયમ અંતર્ગત અપાઈ હતી?
👉ભારત પરિષદ અધિનિયમ 1861
📌 કોમનવેલ્થ નાગરિકતા ની જોગવાઈ કયા વષૅથી દૂર થઈ?
👉 2003
📌કયી સમિતિ ની ભલામણ થી મૂળભૂત ફરજોને કાયદાકીય જોગવાઈ ઓ સાથે સાકળી લેવામાં આવી?
👉વમૉ સમિતિ
📌ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવાની જોગવાઇ હતી.કયા સુધારાથી દુર કરવામાં આવી?
👉11 માં સુધારાથી
📌 ઈન્દીરા ગાધી ને 'મૂગી ઢીગલી ' ઉપનામ કોણે આપ્યું હતું
👉રામમનોહર લોહિયા
📌ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું પુસ્તક ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો’ ના લેખક નુ નામ શું છે?
👉 હરકાન્ત શુક્લ
📌 ગ્રામ પંચાયત ના બજેટ નો ખર્ચ તેની આવક ના કેટલા % સીલક તરીકે રેહવું અનિવાર્ય છે?
👉10
📌ભારતીય સંસદ ભવનની રચના કયા બે આકિટૅકચરો એ કરી હતી?
👉 લ્યુટેન્સ અને બેકર✅
📌વિધાનસભા ના અધ્યક્ષ ને પદ પરથી કોણ દુર કરી શકે છે ?
👉વિધાનસભા
📌સીબીઆઈ ની કેટલી શાખાઓ છે ?
👉52
📌 રેલવે બજેટ ને સામાન્ય બજેટ થી અલગ કયી સમિતિની ભલામણ ને આધારે કરવામાં આવ્યું ?
👉એકવથૅ સમિતિ✅
📌યાત્રા દરમિયાન શુકન-અપશુકનની ચર્ચા કરતો ગ્રંથ " યોગયાત્રા" કોણે લખેલો છે ?
👉વરાહમિહિર

Post a Comment