Tssa Quiz 47

 📌 નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન NRDC ની સ્થાપના કઈ સાલ માં થઇ ?

👉1953

📌આખની દ્રષ્ટિની શક્તિ માટે પોષક વિટામિન કયું છે?

👉A

📌 કયા વૈજ્ઞાનિક'ભારતીય DNA ફિગર પિન્ટ ટેકનોલોજી ના પિતા તરીકે જાણીતા હતા?

👉લાલજી સિઘ

📌 ભારતના બંધારણમાં રાજયપાલ માટે કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે?

👉 ભાગ - 6

📌 ભારત-ચીનના યુદ્ધ સમયે ભારતના રક્ષામંત્રી કોણ હતા??

👉 વી. કે. કૃષ્ણ મેનન

📌આરઝી હકૂમતની સ્થાપના કયારે થઈ ?

👉1947

📌 પરીક્ષા માટે તેયાર કરવામાં આવતા પ્રશ્નપત્રો સામાન્ય રીતે શેમાં તૈયાર કરવામાં આવે છે ?

👉MS-Word

📌 The bridge----last year.

A.  has built B.  was built✅ C.  built D.  had built

📌 I fell a .......while i was watching t.v.

A. Sleep✅ B. Was sleeping C. Sleeped D. Spelt

sleep જુવો હમેંશા while હોય ત્યારે આગળનું વાક્ય સાદો વર્તમાનકાળમાં હોય અને પછીનું ચાલુ ભૂતકાળ માટે મૂળ ક્રિયાપદ આવે

📌 It ........raining i was waiting for the bus.

A. Started✅ B. Was started C. Start D. Was starting

📌 ગઝલ વાસ્તવમાં કેવો કાવ્યપ્રકાર છે??

👉ફારસી

📌 મોઢેરાના સૂર્યમંદિર માટે શું સાચું નથી?

A. તે પૂર્વાભિમુખ છે B. તે દ્રવિડ શૈલી માં છે✅ C. ગર્ભગૃહની બહાર સૂર્યની12 મૂર્તિ છે D. સૂર્યકુંડ આવેલ છે

📌 X: 3 = 26 :6 તો X = ? 

A. 2 B. 3 C. 12 D. 13✅

📌 __gita is the holy book of hindu.

A. an B. the✅ C. those D. a

 📌 ઓપેક સંગઠન નું વડુમથક જણાવો?

👉 વિયેના..

📌 યહૂદીઓ એ પશ્વિમ એશિયામાં નવો દેશ વસાવ્યો એનું નામ જણાવો?

👉 ઇઝરાયેલ

📌 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય ક્યું છે?

👉 હરિયાણા

📌 ભારત માં પ્રથમ રેડિયો કેન્દ્ર ની શરૂઆત કઈ સાલ માં થઇ હતી?

👉 1923

📌વિશ્વની સૌથી લાંબી પાઈપલાઈન નું નામ જણાવો?

👉 કામેકાન

 📌વિશ્વ નું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર નું નામ શુ હતું ?

👉  મોર્નિંગ પોસ્ટ...

📌 ઔેધોગિક ક્રાંતિ ની શરૂઆત ક્યાં ખંડ થી થયુ?

👉 યુરોપ

📌 શૂન્ય નું ચિન્હ બનાવનાર કોણ હતું?

👉 બ્રહ્મગુપ્ત

📌મોરારજી દેસાઈ એ કેટલી વખત બજેટ રજૂ કયુ છે ?

👉 10 

📌ગુજરાત માં સૌથી વધુ બજેટ રજુ કરનાર કોણ છે?

👉 વજુભાઇ વાળા

📌 બોનાલું તહેવાર ક્યાં રાજ્ય માં ઉજવાય છે?

👉 તેલગણા

📌પક્ષપલતા કાયદા હેઠળ એક પક્ષમાંથી બીજા પક્ષમાં વિલય માટે કેટલી સભ્યસંખ્યા જરૂરી છે?? 

👉 2/3

📌રેમન મેગ્સસ એવોર્ડ કેટલી કેટેગરી માં અપાય છે?

👉 5

📌 બંધારણ સભા દ્વારા ‘મુહર(છાપ)’ તરીકે કયું પ્રતીક સ્વીકારવામાં આવ્યું હતું? 

👉 હાથી