Tssa Quiz 48
📌3000 ના 20 % ના 25 % ?
👉 150
📌 સુરેશ ની ઉમર 2 વષૅ પહેલા 19 વષૅ હતી તો 13 વષૅ બાદ તેની ઉમર કેટલી હશે.
👉19 + 13 = 32 +2= 34
📌બે સંખ્યા ઓના વગૅ નો સરવાળો 386 છે જો તેમાથી કોઈ એક સંખ્યા 5 હોય તો બીજી સંખ્યા શોધો?
👉 19
📌ઙૂગળી લસણ મા ગંધ નુ કારણ ?
👉 પોટેશીયમ
📌 વાહન A 50 કિમી અને વાહન B 40 કિમી ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસમાં અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે.
👉 A ➡50
B➡ 40
1 કલાક ➡10
24 કલાક ➡* ?
50*24=1200
40*24=960
=1200-960
=240
📌રાજયસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી?
👉 13 મે 1952
📌 ઘઉં કરતા ચોખા 20% સસ્તા હોય તો ચોખા કરતા ઘઉં કેટલા મોંઘા હશે?
👉 25%
📌 રાજયસભાની સ્થાપના કયારે થઈ હતી?
👉 3 એપિલ 1952
📌લોકસભાની સ્થાપના કયારે થઈ હતી?
👉17 એપિલ 1952
📌 રુધિરનુ તાપમાન કેટલા ફેરનહીટ હોય છે?
👉98.6f✅
📌ભારતમાં "રાષ્ટ્રીય ડોકટર દિવસ"તરીકે કયો દિવસ ઉજવાય છે?
👉 1 જુલાઈ
📌 લોર્ડ ડેલહાઉસી ના સમયમાં કયા શહેરમાં ગ્રીષ્મ કાલીન (ઉનાળુ) રાજધાની બનાવવામાં આવી હતી?
👉 શિમલા
📌કયા અધિનિયમ ને જવાહરલાલ નેહરુ એ ”અનેક બ્રેક ધરાવતું એન્જિન કહ્યું”જ્યારે મુહમ્મદ અલી ઝીણા એ તેને ”પૂર્ણ રૂપ થી સડેલું અને મૂળ રૂપ થી ખરાબ કહ્યું”?
👉ભારત શાસન અધિનિયમ 1935
📌એક સમઘનની બાજુની લંબાઈ 5 મી છે તો તેનુ ઘનફળ કેટલુ થાય?
👉 125
📌અભિનવ સિધ્ધરાજ તરીકે કોણ જાણીતૂ હતૂ ?
👉વિસલ દેવ
📌73 દિવસ માટે 12% લેખે કયી રકમનુ વ્યાજ 180 રૂ થાય ?
👉 7500
📌 બે સંખ્યા ઓનો લ.સા.અ અને ગુ.સા.અ અનુકમે 496 અને 4 છે એક સંખ્યા 124 હોય તો બીજી સંખ્યા શોધો.
👉 496×4 / 124 = 16
📌કાટકોણ ત્રીકોણ બાજુ ના માપ 4 અને 5 છે તો ત્રીજી બાજુનૂ માપ ?
👉 6
📌ખોરાક લાંબો સમય સુધી કયા આંતરડામાં રહે છે ?
👉નાના આંતરડામાં
📌 કાટકોણ ત્રીકોણ ની બાજૂ 3 અને 4 હોય તો ત્રીજી બાજુ નૂ માપ કેટલું થાય ?
👉 5
📌 નીચેમાંથી કોનો ઉભયજીવી માં સમાવેશ થાતો નથી ?
A. કાચબો✅ B. સાલામાંડર C. હાયલા D. ટોડ
📌ભારતીય રાષ્ટ્રીય ઓઝોન દિવસ ક્યારે ?
👉 16 સપ્ટેમ્બર

Post a Comment