Tssa Quiz 50
📌 કાશ્મીર નો પ્રવાસ કોનો છે?
👉 કલાપી
📌 હિમાલય નો પ્રવાસ કોનો છે?
👉કાકા સાહેબ
📌 પુરાતત્વીય સ્થળ કુંતાશિ ક્યાં જિલ્લા માં આવેલ છે?
👉મોરબી.. ફૂલકી નદી કિનારે
📌હાલ વીજ નિયમનકારી પંચ કયા કાયદા હેઠળ કામ કરે છે?
👉 વીજળી ધારો-2003
📌 પરશુરામે સમુદ્ર કિનારે વસાવેલું નગર નું નામ જણાવો?
👉 સોપારા.. મુંબઈ નજીક આવેલું છે
📌 ઝુલુચિત્રો નીચે ના માં થી કોના દ્રારા દોરવા માં આવે છે?
A. ઠાકોર લોકો B. તુરી બહેનો C. મેરાણી દ્રારા✅ D. કોળી બહેનો દ્ગારા
📌આતર રાજય પરીસદ મા કેબીનેટ કક્ષા ના કેટલા મંત્રી હોય ?
👉 6
📌ક. મા. મુનશીએ કઈ નદી નું નામ માહિશ્મતી આપ્યું હતું ?
👉 મહી
📌 સિંગરવાવ કયા આવેલી છે?
👉 કપડવંજ
📌 પરીત્રાણ અને દીપનિર્માણ કોની જાણીતી કૃતિઓ છે?
👉 મનુભાઈ પંચોળી
📌 ખોવાયેલી દુનિયાની સફરે કોની કૃતિ છે?
👉 યશવંત મહેતા
📌 કાલીઘાટ શૈલી એટલે કયું રાજ્ય?
👉બંગાળ
📌 ઋષિના હાડકા માંથી બનાયેલું હથિયાર?
👉 વ્રજ
📌 રાજ રાજેશ્વરી મેલડી માતાનું મંદિર (પરોલી)કયા જિલ્લામાં આવેલું છે?
👉 પંચમહાલ
📌કંઠનળી કેટલી લંબાઈ ધરાવે છે?
👉12.5 સેમી
📌 અરુણ જેટલી નો જનમ કયા થયો?
👉 નવી દિલ્હી
📌 નાના આતરડાની લંબાઈ કેટલી મીટર હોય છે?
👉6.5 મીટર
📌 નાના આતરડાની લંબાઈ કેટલા ફૂટ હોય છે ?
👉21 ફૂટ
📌 મોટા આતરડાની લંબાઈ કેટલી હોય છે ?
👉1.8મીટર
📌 જઠર ની PH કેટલી હોય છે?
👉 1 થી 3 વચ્ચે
📌 મનુષ્ય ની છાતીમાં કેટલી પાશળીઓ હોય છે?
👉 24✅
📌 પ્રથમ ભારતીય મહિલા સજૅન કોણ હતા?
👉 પ્રેમા મુખરજી
📌 દૂરદર્શન સમાચાર વાંચક પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
👉 પ્રતિમા પુરી
📌 રાષ્ટ્રીય મહિલા પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા ?
👉 જયંતિ પટનાયક
📌 અમલદારી શબ્દ સૌપ્રથમ કયી સદીમાં વપરાયો હતો?
👉18 મી સદીમાં
📌દ્વિતીય જૈન ધર્મ સભાનુ આયોજન કયા રાજાએ કરાવ્યું હતું?
👉ધુવસેન 1
📌કયા કાર્યકારી વડાપ્રધાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી સંસદ સભ્ય બન્યા હતા?
👉 ગુલઝારી લાલ નંદા
📌ગુજરાતના કયા સ્થળને આઇકોનીક પ્લેસ નો દરજ્જો મળ્યો?
👉 સોમનાથ
📌છોટેગાંધી તરીકે કોન જાણીતુ છે?
👉 હરિલાલ ગાધી
📌 Ncc nu full form?
👉 National cadet corps
📌 NSS nu full from?
👉 national service scheme

Post a Comment