Tssa Quiz 51

 📌ભારતના કયા વષૅ ને 'મહાન વિભાજન વષૅ તરીકે ઓળખવામાં આવે છે ?

👉1921

📌 ટ્રિબ્યુનલો કયા ભાગ માં છે? 

👉 14 A

📌ટ્રિબ્યુનલો 14 A માં કયા સુધારાથી જોડવામા આવ્યો ?

👉 42 મો

📌CAT નુ પુરૂ નામ  જણાવો?

👉 કેન્દ્રીય વહીવટી ટિબ્યુનલ 

📌CAT  ની સ્થાપના ક્યારે થઈ હતી?

👉 1985

📌CAT નાઅધ્યક્ષ ની નિમણૂક કોણ કરે છે?

👉 રાષ્ટ્રપતિ

📌RBI ના સૌપ્રથમ ગવૅનર કોણ હતા ?

👉 એડવડૅ સ્મિથ

📌 RBI ના સ્વતંત્ર ભારત ના પ્રથમ ગવૅનર કોણ હતા ?

👉 સી.ડી.દેશમુખ

📌  અત્યાર સુધી RBI ના કેટલા  ગુજરાતી ગવૅનર રહી ચૂકયા છે અને કયા કયા ?

👉  આઈ.જી .પટેલ ,ઊજિત પટેલ

📌 વિશ્વ hipetaish day ક્યારે ઉજવાય છે?

👉 28 July

📌Gst કાઉન્સિલ ની કુલ સભ્ય સંખ્યા કેટલી છે?

👉 33

📌સૌથી નાની  ઉંમર માં ભારતરત્ન મેળવનાર વ્યક્તિ કોણ? 

👉 સચિન તેડુલકર 40 વષૅ

📌સૌથી મોટી ઉંમર માં ભારતરત્ન મેળવનાર વ્યક્તિ કોણ અને કેટલી ઉમરે  મળ્યો હતો?

👉 ઘોંડો કેશવકર્ણ , 100વર્ષે

📌સી.ડી.દેશમુખ RBI ના કેટલામા ગવર્નર હતા ?

👉3

📌 પ્રથમ ગુજરાતી RBI ના ગવૅનર બનનાર આઈ.જી.પટેલ પૂરું નામ જણાવો?

👉 ઈન્દ્વપ્રસાદ ગોવધનરામ પટેલ

📌 અત્યાર સુધી કેટલી વખત નોટબંધી થઈ અને કયા વડાપ્રધાન ના સમયમાં થઈ છે ?

👉  2  મોરારજી દેસાઈ , નરેન્દ્ર મોદી

📌 ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયારે અને કોણા સમય માં થઈ હતી ?

👉1 872 લોડૅ મેયો

📌 ભારતમાં સૌપ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1881-82 માં કોના સમયમાં થઈ હતી ?

👉  લોડૅ રિપન

📌 નરેન્દ્ર મોદી નુ પુરૂનામ જણાવો?

👉નરેન્દ્ર દામોદરદાસ મૂળચંદ મોદી

📌રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે❓

👉11 નવેમ્બર

📌 ભારત ની પ્રથમ સાસ્ત્રીય ભાસા કઈ છે?  

👉 તમીલ 

📌 સાસ્ત્રીય ભાસા કેટલા વર્ષ જૂની હોવી જોઇઅે ? 

👉1500

📌Give synonym  

of  : BEAUTIFUL

A. Nice B. Gorgeous✅ C. Good D. Fancy

📌 ...... I ask you a question ?

A. Will B. May ✅ C. Must D. Should

📌  Did her parents visit kashi ? Yes ,......

A. they will B. They did✅ C. We did D. She is

📌 Ram and I did the work .....

A. Ourselves ✅ B. My self C. Our self D. him self

📌 સંયુક્ત રાજય માનવાધિકાર પરિષદ ની સ્થાપના કયારે થઈ હતી ?

👉2006

📌 Go back ........ You come

A. Where B. Whence C. Thence D. Why ✅

📌 TRAl પૂરું નામ જણાવો?

👉 Telecom regulaty authority of India

📌TRAI ની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી ?

👉 TRAT AcT 1997

📌 TRAI સ્થાપના  ક્યારે થઈ હતી?

👉 20 ફેબ્રુઆરી 1997

📌TRAI નું હેડ કવાટૅર ક્યાં આવેલું છે?

👉 દિલ્હી

📌1088 અને 1090 નો ગુ.સા.અ _થાય?

👉બે કમિક સંખ્યાઓનો ગુ.સા.અ 1 જ હોય છે

📌સુપ્રિમ કોર્ટેની ઈમારતની ડીઝાઈનના સ્થપતિ?

👉ગણેશ ભીખાજી ડીયોલાલીકર