Tssa Quiz 53
📌 શંભુનાથ ઉપનામ કોણુ છે?
👉નરસિંહ રાવ દિવેટિયા✅
📌 ભારતમાં ઇન્ટરનેટ ની શરૂઆત ક્યારે થયી હતી?
👉ભારતમાં જાહેર જનતા માટે 15 ઓગસ્ટ 1995
👉જયારે ભારતમાં 1986
📌 ભરતી માટે યોજાતી લેખિત પરીક્ષા ના મૂળ શોધક કોને માનવામાં આવે છે ?
👉લોર્ડ મેકોલે✅
📌ખાખરેચી સત્યાગ્રહ કયારે થયો હતો?
👉1929✅
📌 સરધાર સત્યાગ્રહ ક્યારે થયો હતો?
👉 1921
📌 મોર કઈ સાલ માં રાષ્ટ્રીય પક્ષી જાહેર થયુ?
👉 1963
📌 'નિશાન ચૂક માફ નહીં નીચુ નિશાન ' કોની રચના છે?
👉 બ.ક.ઠાકોર
📌 GST કાઉન્સિલ નો ઉલ્લેખ કયા અનુચ્છેદમા છે?
👉 279 A✅
📌 ભગીરથી અને અલકનંદા જયા ભેળી થાય ત્યાં કયો પર્યાગ બનાવે છે?
👉 દેવ પ્રયાગ✅
📌 છોકરી કે જે unmarride હોય તેને __કહેવાય છે?
👉 spinster
📌 છોકરો કે જે unmarride હોય તેને __કહેવાય છે ?
👉 bachelor
📌 સૌરાષ્ટ્ર ની કયી જાતિ મોતીકલા માટે જાણીતી છે
👉 કાઠી✅
📌 નવી મતસ્ય ઉધોગ ની તાલીમ સંસ્થા કયા સ્થપાશે ?
👉 જાફરાબાદ✅
📌વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્યુટર કયું છે ?
👉 યૂનિવેક✅
📌 કોમ્યુટર અશુદ્ધિને શું કહે છે?
👉 બગ (Bug)✅
📌કોઇ વિભાગને કોઇ નવા સ્થાન પર લઇ જવા માટે માઉસના પ્રયોગના વર્ણન હેતુ પ્રયુક્ત વિભાગ કયો છે?
👉.ડ્રગ એન્ડ ડ્રોપ✅
📌 કોમ્યુટર મેમરીમાં કયા ચિપ્સ હોય છે?
A.RAM B.ROM C.PROM D.ઉપરના બધા✅
📌 પંચ કાર્ડના કોર્ડસનો આવિષ્કાર કોણે કર્યો હતો ?
👉 હારમન હોલેરિથ✅
📌 દ્વિતીય મેમરીની તુલનામાં પ્રાથમિક મેમરી કેવી હોય છે?
👉 ગતિમાં તીવ્ર હોય છે.✅
📌 "ભારત ના મેડમ મોન્ટેસરી 'તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે?
👉 તારાબહેન મોડક✅
📌સબરીમલા મદિરના શબ્દ ‘સબરીમલા’નો શાબ્દિક અર્થ શું થાય?
👉 પર્વત✅
📌 કયો શબ્દ સમાનાર્થી નથી
A. પરોણો B. મહેમાન C. અતિથિ D. યજમાન✅
યજમાન એટલે જેના ઘરે મહેમાન આવવવાના છે તે ઘરનો માલિક.
📌 Make haste __you will be last.
A. And B. Either C. But D. Or✅
📌 સૂર્ય ની પદશ્રિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે?
👉 લંબગોળ✅
📌 કયી સંખ્યા પૂણૅવગૅ નથી ?
A. 1024 B. 3126 C. 4761 D. 9602✅
કોઈ પણ પૂણૅવગૅ સંખ્યા નો એકમનો અંક 0,2,3,7,8 કયારેય ન હોય.
📌 નહીં આદર ,નહીં આવકાર, નહીં નૈનોમા નેહ.પંક્તિ કોની છે
👉 અખો✅
📌 આજકાલ સૌથી વધારે ઉપયોગમાં આવતું કોમ્યુટર ઈનપુટ સાધન નીચેનામાંથી કયું છે?
A.સેમી કન્ડક્ટર B.સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ C.કી બોર્ડ✅ D.ઉપર નામાંથી કોઈ નહીં
📌 નીચેનામાંથી કઈ windows ઓપરેટિંગ સિસ્ટમમાં start બટન આપવામાં આવેલ ન હતું ?
A. Windows 8✅ B. Windows Vista C. Windows 7 D. None of the above
📌 કોમ્પ્યુટરની ઓપરેટિંગ ભાષા બદલવા કઈ શોર્ટકટ કી નો વપરાશ થાય છે ?
👉 Alt + Shift ✅
📌 'ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો' - કહેવત આપનાર સર્જક કોણ હતા ?
👉 કવિ શામળ✅
📌 'Revolution 2020' કોનું પુસ્તક છે ?
👉 ચેતન ભગત ✅

Post a Comment