Tssa Quiz 55
📌આસામ રાઇફલ દળ ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 1835
📌 રેવા ફિલ્મ ક્યાં પુસ્તક ઉપરથી બની છે?
👉 તત્વમસી
📌1 ગજ બરાબર કેટલા ફૂટ થાય?
👉 ૨ ફૂટ
📌મંજીરા નૃત્ય ક્યાં લોકો નું જાણીતું નૃત્ય છે?
👉 પઢાર
📌 મહાભારતમાં ઇરાવન ના પિતા નું નામ શું હતું?
👉 અર્જુન
📌અવાજ વગર નું શબ્દ સમૂહ માટે એક શબ્દ?
👉 નીરવ
📌ભારેલો અગ્નિ ના લેખક કોણ છે?
👉 રમણલાલ દેસાઈ
📌મેલેરિયા રોગ શાના થી ફેલાય છે?
👉 પ્રજીવ
📌 ઉફૅ નો અંગ્રેજી શબ્દ શુ થશે.?
A. On behalf of B. Alternate C. as D. alias✅
📌 સલ્ફર ને શુદ્ધિકરણ ની કયી પદ્ધતિ થી મેળવી શકાય છે?
👉ફાશ પદ્ધતિ✅
📌વિક્રમ શીલા અભ્યારણ્ય ક્યાં જાનવર માટે પ્રખ્યાત છે?
👉 ડોલ્ફિન
📌ઉડન પરી તરીકે કોને ઓળખવામાં આવે છે?
👉 પી ટી ઉષા
📌 વિધુત પ્રવાહ ને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે?
👉એમ્પિયર✅
📌 પુખ્તમાનવના મૂત્રપિંડનું વજન કેટલું હોય છે ?
👉125 થી 170 ગ્રામ✅
📌 લેખાનુદાન નો ઉલ્લેખ બંધારણ ના કયા અનુચ્છેદમા છે?
👉116 A✅
📌મધર ઈન્ડિયા સિચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે?
👉નવસારી✅
📌 ઝમઝીર ધોધ કયા જીલ્લા માં આવેલો છે?
👉 ગીરસોમનાથ
📌ગુજરાત ના બીજા મુખ્યમંત્રી બળવંત રાય મહેતા નો જન્મ કયા જિલ્લામાં થયો હતો?
👉 ભાવનગર
📌ત્રિભુવનદાસ ગજજર નુ જન્મસ્થળ જણાવો?
👉 સુરત
📌 હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કયા ધાતુના નિષ્કર્ષણ માટે વપરાય છે?
👉 એલ્યુમિનિયમ
📌AB,BA,ABC,CBA,ABCD,__?
A. DCBA✅ B. BACD C. CABD D. DBAC
કમ ઉલટાવો.
📌 6 થી 34 ની સંખ્યાની વચ્ચે ની આવતી પાચ વડે ભાગી શકાય તેવી તમામ સંખ્યાની સરેરાશ શોધો?
A. 18 B. 20✅ C.24 D. 30
📌 એક પિતા અને પુત્ર ની ઉમરનો ગુણોતર 7:3 છે તેમની ઉમરનો સરવાળો 60 વષૅ હોય તો તેમની ઉમરનો તફાવત કેટલો.
👉24 વર્ષ
પિતા પુત્ર
7 3 7+3=10
7-3=4
10 ભાગ ➡60 વષૅ
4 ભાગ ➡ ?
Ans.24
📌 બે સંખ્યાના ઘનનો સરવાળો 1729 છે જે પૈકી એક સંખ્યા 10 હોય તો બીજી સંખ્યા શોધો.?
A. 8 B. 9✅ C. 7 D. 6
📌 ધોળી ધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે?
👉સુરેન્દ્રનગર ✅
📌 અજય નો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે આ મહિનો સોમવારે શરૂ થાય છે તો અજય નો જન્મતારીખ કયી હશે ?
A. 15 B. 18✅ C. 20 D. 16
📌 જો અંગ્રેજી મૂળાક્ષરો ને ઉતરતા કમ માં લખવામાં આવે ત્યારે 16 માં કમ ના અક્ષરથી જમણી બાજુ ચોથા અક્ષરથી ડાબી બાજુ સાતમો અક્ષર કયો આવે?
A. K B. G C. M D. N✅
📌 It was half past five __i came
A. When ✅ B. as C. While D. If
ઘડિયાળ નો સમય, ઉમર જીવવની અવસ્થા દશૉવલ હોય તો when નો પ્રયોગ થશે.
📌 ભૂટાન ની રાષ્ટ્રીય રમત કઈ છે?
👉 આર્ચરી
📌 RBI ના બીજા ગવર્નર કોણ હતું ?
👉 જેમ્સ ટેલર
📌હળપતિઓની સૌથી વધુ વસતી કયા જિલ્લામાં જોવા મળે છે?
👉સુરત✅
📌વકૅબુક ની ગણતરી માટે કયી ફંકશન કી નો ઉપયોગ થાય છે?
👉F9✅

Post a Comment