Tssa Quiz 63
📌 ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.
👉 સુનીતા વિલિયમ્સ✅
📌He worked ..... great difficulties.
👉 under✅
📌નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય છે ?
👉 રઘુ + ઉતમ = રઘુત્તમ✅
📌They have been reading ..... 7 o'clock.
👉since✅
📌 વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
👉13 ઓગસ્ટ ✅
📌 નીચેમાંથી ક્યાં ઉત્પાદનોને GI tag એનાયત કરાયો છે ?
👉 આપેલ તમામ✅
📌 ભારતના કયા શહેર ને હેલ્થ કેપિટલ તરીકે ઓળખવામા આવે છે ?
👉 ચેન્નઈ
📌 હેવી વોટરનું બીજું નામ શું છે ?
👉 ડયુરેટીયમ✅
📌 નીચેનામાંથી કઈ કૃતિને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલ નથી ?
👉 જનમટીપ✅
📌 'સાંકડા કપાળમાં સોળ ભમરા' કહેવત જેવો અર્થ આપતી કહેવત દર્શાવો.
👉 એક પણ નહી.✅
📌 ભારતની બંધારણ સભા દ્વારા તા. ............... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.
👉26 નવેમ્બર 1949✅
📌 ભોગીલાલ જેસંગદાસ વિધાભવન ક્યાં આવેલું છે ?
👉અમદાવાદ✅
📌 લઘુલિપિ' - સમાસ પ્રકાર જણાવો.
👉 કર્મધારાય✅
📌 ગુજરાત ના કયા મુખ્યમંત્રી એ એમ.એસ.યુનિવર્સિટીમાં ઈકોનોમિક વિષયમાં માસ્ટસૅ કયુ હતું ❓
👉 ચીમનભાઈ પટેલ
📌 કયા ગુજરાતી વ્યકિત એ વિશ્વભરમાં 600 થી વધુ રામકથાઓ કરી છે ?
👉 મોરારી બાપુ
📌 Hardly had you met ........ He saw mee . ?
👉 when
Hardly had સાથૈ હમેશા when આવે
📌 કયો દંત્ય વ્યંજનનો અનુનાસિક છે
👉 ન્✅
📌ભારત ના કયા મોટર વાહન અધિનિયમ મુજબ ટાન્સપોટૅ વાહનના ડ્રાઈવર ને ધોરણ 8 પાસ હોવુ જરૂરી છેt
👉 Central motor vehicle Rules 1989✅
📌 રેમન મેગસેસ પુરસ્કાર ક્યાં દેશ ના રાષ્ટ્પતિ ની સ્મૃતિ માં 1957 થી પ્રદાન કરવામાં આવે છે?
👉 ફિલિપાઈન્સ
📌 એબલ પુરસ્કાર ક્યાં ક્ષેત્રે અપાય છે?
👉 ગણિત
📌 કઈ પેશી વિવિધ અંગોમાં થી સંદેશા નું વહન મગજ સુધી કરે છે?
👉 ચેતાપેશી
📌 વિશ્વ સ્વાથ્ય દિવસ ક્યારે ઉજવાય છે?
👉 7 એપ્રિલ
📌 નવીન જાહેર સંચાલન નો પાયો કૌને નાખીયો ?
👉 અેરીક બનૅ
📌મંગળ પર પૃથવી કરતા કેટલો મોટો દિવસ હોય છે?
👉 41મીનીટ
📌 WHO ની સ્થાપના ક્યારે થઇ હતી?
👉 7 April 1948
📌પ્રથમ વહીવટી સુધારણા આયોગ ના અધ્યક્ષ કોણ હતા?
👉 મોરારજી દેસાઈ
📌ગુજરાતી ભાષામાં ઘોષ વર્ણો અને અઘોષ વર્ણો કેટલા છે?
👉 ઘોષ વર્ણો 21
અઘોષ વર્ણો 13
📌 અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલા છે?
👉 ખભાતના અખાતમાં
📌ગુજરાત વિધ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉. 1920
📌 ભારતરત્ન બંધ કેટલીવાર થયો ?
👉 2 વખત
(1977 અને 1992)
📌 સૌથી મોટી વયે ભારતરત્ન કોને અપાયો છે
👉 કેશવ કર્વે ને
( 100 વર્ષ ની વયે)
📌 ભારત ની બહાર ની વ્યક્તિ હોય તેને સૌપ્રથમ વાર ભારતરત્ન કયારે અપાયો ?
👉 1980 માં મધરટેરેસા ને
📌 સૌપ્રથમ વાર મરણોપરાંત ભારતરત્ન કયારે અને કોને આપવામા આવીયો ??
👉 1966 માં લાલબહાદુર શાસ્ત્રી ને
📌 સૌથી નાની વયે ભારતરત્ન કોને અપાયો છે ?
👉 સચીન તેંડુલકર ને
( 40 વર્ષ ની વયે )
📌 અત્યાર સુધી માં કેટલા ભારતરત્ન અપાયા છે ?
👉 48
📌 અત્યાર સુધી માં કેટલા ભારતરત્ન મરણોપરાંત અપાયા છે ?
👉 15
📌 કેવડિયા નો કાંટો અમને વન વગડામાં વાગ્યો કોની પંક્તિ છે?
👉 રાજેન્દ્ર શાહ

Post a Comment