Tssa Quiz 64
📌 ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યાં રાજ્ય સાથે જોડાયેલું હતું?
👉 મહારાષ્ટ્ર
📌 ત્રણ પ્રવેશ દ્વાર ધરાવતી વાવ ને કયા નામે ઓળખાય છે?
👉 જયા
📌 સૌ પ્રથમ ગુજરાતી કવિતા કઈ હતી?
👉 બાપા પીપર
📌બુદ્ધિવર્ધક સભાના સ્થાપક કોણ હતા?
👉 નર્મદ
📌ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો?
👉 કાવ્ય દોહન
📌 ભારત માં સૌથી ઓછી ગરીબી ક્યાં રાજ્યમાં છે ?
👉 ગોવા
📌 ભારતમાં સૌથી વધુ ગરીબી ક્યાં રાજ્યમાં છે ?
👉 છત્તીસગઢ
📌 ટેરર (આંતક) ફન્ડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે ?
👉 ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)✅
📌 પહેલુપાનું ,પારસ ના શપર્સ કોના નિબંધ છે?
👉 વિજયરાજ વૈધ
📌 2014 થી અેકપણ પ્રાણી ની હત્યા ના થઈ હોય અેવા શહેર નું નામ જાણવો?
👉 પાલીતાણા
📌 'મુફલિસ ' નો વિરૂદ્ધાથી શબ્દ જણાવો?
👉 તવંગર✅
📌 મેસ્સી કઈ રમત સાથે સંકળાયેલ છે?
👉 ફૂટબોલ ✅
📌 એક જ વાત કહ્યા કરવી તે.
👉પિષ્ટપેષણ✅
📌 ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રી એવોડૅ કયા અનુચ્છેદ હેઠળ પ્રસ્થાપિત કયૉ છે ?
👉 18
📌કમ્પ્યુટર સાયન્સ પિતા કોણ છે ?
👉એલન ટ્યુરિંગ
📌 ગીવૉણ નો પર્યાય શબ્દ જણાવો?
👉 દેવ✅
📌રાજકોટની કયી બહેનોની ટિપ્પણી નૃત્ય આજે પણ જોવા જેવી છે ❓
👉 ભીલ સમાજ ની બહેનો
📌 “શ્રીદેવી: ગર્લ વુમન સુપરસ્ટાર” નામના પુસ્તકના લેખક કોણ છે?
👉સત્યાર્થ નાયક ✅
📌 રગ્બી ની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડી હોય❓
👉 15
📌દેત્રોજ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
👉અમદાવાદ✅
📌ગારીયાધાર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
👉 ભાવનગર✅
📌લાલપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
👉જામનગર✅
📌ઉમરાળા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
👉ભાવનગર✅
📌વસો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
👉ખેડા✅
📌 લોકપ્રિય નવલકથાકાર મહમ્મદ માંકડની કૃતિ જણાવો.
👉કેલિડોસ્કોપ✅
📌 નીચેનામાંથી ભારતનું ક્યું એકમાત્ર એવુ રાજ્ય છે જેની રાજધાની ૧૯મી સદીમાં જન્મેલા એક વ્યક્તિના નામ પર છે ?
👉 ગુજરાત✅
📌 ગુજરાતી સાહિત્ય નું પ્રથમ અનુવાદિત નાટક❓
👉 લક્ષ્મી
📌ચિતોડ માં વિજય સ્તંભ કોને બનાવ્યો હતો?
👉 રાણા કુંભા
📌ખાસી અને ગારો
📌આદિવાસીઓ ક્યાં રાજ્યમાં વસે છે?
👉મેઘાલય

Post a Comment