Tssa Quiz 68

 📌 "કાલિબંગા" નો અર્થ શું થાય?

👉કાળા રંગ ની બંગડી ઓ

📌લિગ્નાઇટ કોલસો બીજા ક્યાં નામે ઓળખાય છે?

👉બ્રાઉન કોલસો

📌રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

👉85 ✅

📌ભાષાના આધારે બંધારણ રચનાર પ્રથમ રાજ્ય કયું ?

👉આંધ્રપ્રદેશ 

📌 રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે ?

👉 12 ✅

📌 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?

👉  ડો. રાધાકૃષ્ણન ✅

📌 લોકસભામાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય ?

👉55 ✅

📌  કયા રાજ્યનું અનામતસંબંધી વિધેયક નવમી અનુસુચિમાં ઉમેરવામાં આવ્યું ?

👉 તમિલનાડુ ✅

📌 ભારતમાં પ્રથમવાર કટોકટીની જાહેરાત કયા રાષ્ટ્રપતિએ કરી હતી ?

👉ડો. રાધાકૃષ્ણને ✅

📌નીચેનામાંથી કઈ મિસાઈલ હવા પાણી અને જમીન ત્રણેય માં મારક ક્ષમતા ધરાવે છે?

👉 નિર્ભય✅

📌 વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે  ઉજવાય છે ?

👉 25 એપ્રિલ✅

📌 ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ ક્યાં આવેલું છે?

👉 નાસિક

📌 26 મી નવેમ્બરને કાયદા દિન તરીકે શા માટે મનાવાય છે ?

👉બંધારણ ઘડવાનું કામ પૂરું ✅

📌 કયા વડાપ્રધાને એક પણ દિવસ લોકસભાનો સામનો કર્યો ન હતો ?

👉ચૌધરી ચરણસિંહ ✅

📌 ચૌધરી ચરણસિહ કયા રાજયના મુખ્યમંત્રી હતા અને કેટલી વખત?

👉 ઉત્તરપ્રદેશ (2 વખત)

📌 વઙોદરા ના.પ્રથમ મૂખ્યમંત્રી હતા ? 

👉 જીવરાજ મહેતા

📌 પ્રધાનમંત્રી જનધન યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો ?

👉28 ઓગષ્ટ 2014 ✅

📌  બાળમજૂરી વિરોધી દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

👉 30 એપ્રિલ ✅

📌  'મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે'...કાવ્યપંક્તિના સર્જક કોણ છે ?

👉ઉમાશંકર જોષી ✅

📌 નીચે દર્શાવેલ કઈ ભારતીય નદી ડેલ્ટાનું નિર્માણ કરતી નથી ?

👉 તાપી ✅

📌 કયા કવી કવીતા લખી નદી મા બંબૂ મા મૂકી જવા દેતા ? 

👉 ધીરા ભગત

📌 પર્સનલ કોમ્પ્યુટર પર લખાયેલ પ્રથમ પુસ્તક?

👉Soul of new machine✅

📌 ગુજરાત માં ગેરના મેળાનુ આયોજન કયા કરવામાં આવ્યું હતું?

👉  છોટાઉદેપુર કવાટ ખાતે

📌 વિશ્વ નો પ્રસિદ્ધ આદિવાસી મેળો કયો છે ?

👉  ગેરનો મેળો

📌 હરિલાલ જયકિશનદાસ કાણિયા કયા ના હતા ?

👉 નવસારી

📌મેળા શબ્દ કયી ભાષા પરથી ઉતરી આવ્યો છે?

👉 સંસ્કૃત

📌 સિધ્ધરાજ જયસિંહએ સરસ્વતી નદીના કિનારે સૂર્યપૂજા કરવા માટે કયું મંદિર બંધાવ્યું હતું ?

👉ભાયલસ્વામી સૂર્યમંદિર ✅

📌 ગૂજરાત મા  જે ગામમા 5 વષૅ સૂધી અેક પણ ફોજદારી ગૂનો ના બને તૈનૈ કેટલૂ ઇનામ અપાય છે ?

👉 2 લાખ

📌 સદની સેવા પક્ષ થી પર હોવી જોઇઅે આ વિધાન કોનૂ છે ? 

👉 સરદાર પટેલ

📌 ગુજરાત સૌથી મેળા કયા જિલ્લામાં ભરાય છે અને કેટલા?

👉 સુરત 159

📌 માધવપુર નો ઘેડ મેળો કયારે ભરાય છે ?

👉ચૈત્ર સુદ નોમ થી ચૈત્ર સુદ તેરસ પાચ દિવસ

📌 She fell while.....

👉 jumping✅

📌 ગુજરાત ની કયી કોટૅમા સૌપ્રથમ "સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર"ની સ્થાપના કરવામાં આવી?

👉 વડોદરા

📌 પરશુરામ ભગવાન વિષ્ણુ નો કેટલામો અવતાર માનવામાં આવે છે 

👉છઠ્ઠો

📌 વાયુસેનાનું અંબાલા એરબેઝ ક્યા રાજયમાં આવેલું છે ?

👉 હરિયાણા