Tssa Quiz 71
📌 વોલીબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા ની સ્થાપના ક્યારે થઈ હતી ?
👉 1951
પ્રમુખ_ એસ વાસુદેવન
HQ -બેગલુરુ
📌 પિટ વાઈપર પ્રજાતિ ના સાપ ધરાવતુ ભારત નુ એકમાત્ર રાજ્ય
👉 અરૂણાચલ પ્રદેશ
📌 વિશ્વ નુ સૌથી ઝડપી સુપર કમૂ કયા દેશનું છે?
👉 અમેરિકા સમ્મીટ
📌 ગુજરાતના ક્યા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદો સ્પર્શે છે ?
👉 4 જિલ્લા
રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર, અમદાવાદ (7 જીલ્લા ને સ્પર્શે)
📌 આંતરરાષ્ટ્રીય કાચબા દિવસ ક્યારે ઉજવાય છે?
👉23.મે
📌 આપતિ સેસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય જણાવો?
👉કેરળ
📌 વલ્ડૅ એજ્યુકેશન દિવસ ક્યારે ઉજવાય છે?
👉 24 જાન્યુઆરી
📌 ભારત નુ સૌપ્રથમ સોલર કિચન ગામ જણાવો?
👉 ગામ: બાચા
જીલ્લો : બેતુલ (mp)
📌આંતરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવાય છે?
👉 16 મે
📌 વિતકકથા કયો સમાસ છે ઓળખવો?
👉 મધ્યમપદલોપી સમાસ
📌 ભારત ના પ્રથમ મહિલા એર વાઈસ માશૅલ કોણ હતા
👉 પદ્માવતી બંદોપાધ્યાય
📌 યાશીન એવોર્ડ કયા દેશના મહાન ગોલકીપરની યાદમા ફીફા દ્વારા અપાય છે?
👉 રશિયાના લેવ યાશીનની
📌 ભારતીય લોકસભા ના પ્રથમ દલિત સ્પીકર કોણ હતા ?
👉 જી.એમ.સી.બાલયોગી (12 મી લોકસભા
📌 IAS અધિકારીઓ ની વ્યવસાયિક તાલીમ(ફેઝ 1) નો સમયગાળો કેટલો હોય છે ?
👉 26 અઠવાડિયા
📌 એકમાત્ર વ્યક્તિ કયા છે જેમને નોબેલ પુરસ્કાર અને ઓસ્કાર એવોર્ડ બન્ને મળ્યા હોય ?
👉 જયૉજૅ બનાડૅ શો
📌 ઈન્ટરનેશનલ કોમનવેલ્થ ડે
👉 24 મે
📌 રાજીવ ગાધી હત્યા કેસની તપાસ સાથે કયુ પંચ સંકળાયેલ હતું
👉જૈન પંચ
📌બંદરોના વિકાસ કરનાર સંસ્થા પેટ્રોનેઞ LNG લિ.કયા આવેલી છે ?
👉ભરૂચ
📌ભાટિયા આદિજાતિ કયા રાજયમાં વસવાટ કરે છે?
👉 ઉતરાખંડ
📌લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013 ભારત દ્વારા સમથૅન આપવામાં આવેલી કયી સંધિ હેઠળ ઘડવામાં આવ્યો છે?
👉 યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેઈન્સ્ટ કરપ્શન
📌 વાસ નો અંકુર કોની કૃતિ છે ?
👉 ધીરૂબહેન પટેલ
📌 કવિ ઇન્દુલાલ ગાધી નુ જન્મસ્થળ જણાવો?
👉 મોરબી
📌 બટુકકમા કયા રાજયનો ઉત્સવ છે ?
👉 તેલગણા
📌 ગુજરાતમાં જાહેર-ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?
👉ગુજરાત માળખાગત વિકાસ ધારો 1999
📌વાયુ સેના નુ મધ્ય કમાન્ડ નુ મુખ્યાલય ક્યાં આવેલું છે?
👉 અલ્હાબાદ
📌રૂપાલ ના મેળામાં કેટલા દિવાની પલ્લી ભરાય છે?
👉 108
📌 અશ્વત્થ ને કયી કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો ?
👉 નટવરલાલ પંડ્યા
📌 'ઓડિસી તથા ઈલિયડ 'ના લેખક કોણ છે ?
👉 હોમર
📌 વાયુ સેના નુ દક્ષિણ પશ્ચિમ કમાન્ડ નુ મુખ્યાલય ક્યાં આવેલુ છે?
👉 ગાધીનગર
📌 વાયુસેના નુ ટેનિગ કમાન્ડર નુ મુખ્યાલય ક્યાં આવેલું છે?
👉 બેગલોર
📌 ભારતીય બંધારણ ના અનુચ્છેદ 86 મુજબ કયી બાબત દશૉવવામા આવી છે ?
👉રાષ્ટ્રપતિ નો સંસદને સંબોધિત કરવાનો તથા સંદેશો મોકલવાનો અધિકાર
📌 ભારતીય બંધારણ ના અનુચ્છેદ 106 મુજબ કયી બાબત દશૉવવામા આવી છે?
👉 સંસદ સભ્યો ના પગાર અને ભથ્થા ઓ
📌 ધન્વતરી પુરસ્કાર કયા વષૅથી એનાયત કરવામાં આવે છે ?
👉 1973
📌 દ્વોણાચાયૅ પુરસ્કાર માં કેટલી રકમની ધનરાશિ આપવામાં આવે છે
👉 5 લાખ

Post a Comment