Tssa Quiz 72
📌 શિમલા ખાતેના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને શું કહે છે ?
👉 ટ્રિટ્રિટ ભવન ✅
📌 કોના નેતૃત્વ હેઠળ તારંગા અને વડનગર નુ પુનઃ ઉત્ખનન કરવામાં આવ્યું ?
👉 અભિજિત આબેકર
📌 15 માં નાણાપંચનો કાયૅકાર કેટલો છે ?
👉 1 એપિલ 2020 થી 31 માચૅ 2025
📌 પ્રથમ નાણાપંચની રચના કયારે થઈ હતી?
👉6 એપિલ 1952
📌 NATO ના સવૉચ્ય અધ્યક્ષ કોણ છે?
👉 ટોડ વોલ્ટર (સ્થાપના 4 એપિલ 1949)
📌નીચે આપેલ શબ્દોમાંથી વિશેષણ શોધો?
A. ચોપડી B. પાથિવ✅ C. આરંભ D. નિત્ય
📌 નવીન જાહેર સંચાલન ના આદોલન ને ન્યુઝીલેન્ડમાં કયા નામે ઓળખાય છે?
👉 રોજરનોમિકસ✅
📌 નવીન જાહેર સંચાલન ના આદોલન ને અમેરિકામાં કયા નામે ઓળખાય છે?
👉 રિગનોમિકસ✅
📌 રાજનીતિ-વહીવટ દ્વિભાજન ના વાસ્તુશિલ્પી કોને કહેવામાં આવે છે ?
👉 વુડ્રો વિલ્સન
📌 વુડો વિલ્સન ને જાહેર વહીવટ ના પિતા તરીકે કોણે ઓળખાવ્યા ?
👉 પ્રો.વાલ્ડો
📌 ગુજરાત ના માના પટેલ.... સંકળાયેલા છે ?
👉 તરણ✅
📌 કયા જિલ્લાની સરહદ અમરેલી ને સ્પર્શતી નથી?
A. ભાવનગર B. જામનગર ✅ C. જૂનાગઢ D. બોટાદ
📌 બડસેની ગુફાઓ ક્યાં જિલ્લા માં જોવા મળે ?
👉 પુણે✅
📌 અમિત પાંઘલ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
👉 બોક્સિંગ✅
📌 ચિકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ?
👉 લખનઉ✅
📌 સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ?
👉 તારુતા
📌 કયા પ્રકારનાં ગીતોને “રાજિયા ” કહેવામાં આવે છે ?
👉 કલ્પાંત ગીતો✅
📌 ‘રાગિણી ' કયા રાજ્યની લોકપ્રિય ગીતશેલી છે?
👉 હરિયાણા✅
📌 કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજીત કરવામાં આવે છે?
👉 મુંબઈ✅
📌 નીચેના પૈકી કયા મહાનુભાવો તબલાવાદક છે ?
( 1 ) ઉસ્તાદ અલ્લારખા ( 2 ) ઝાકિર હુસેન ( 3 ) રવિશંકર ( 4 ) શિવકુમાર શર્મા
( A ) 1 અને 2 ✅ ( B ) 2 અને 3 ( C ) 3 અને 4 ( D ) 4 અને 1
📌 “કચ્ચી ઘોડી ” કયા રાજ્યનું જાણીતુ લોકનૃત્ય છે?
👉 પંજાબ ✅
📌 ગૌર લોકનૃત્ય કયા રાજ્યનું છે ?
👉 છત્તીસગઢ✅
📌 અમૃતલાલ ત્રિવેદીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
👉 સ્થાપત્ય✅
📌 કયા સ્થળના ‘ સોદાગીરી શૈલી ’ ના વસ્ત્રો વખણાય છે ?
👉 પેથાપુર ✅
📌 કયી સંખ્યા કોઇ પાકૃતિક સંખ્યા નો વગૅ ન હોઈ શકે?
A. 30976 B. 75625 C. 28561 D. 143642✅
પૂણૅવગૅ ન હોય તેવી સંખ્યા - 2,3,7,8
📌 ગુજરાત ના કયા શહેરમાં બહારના લોકો રોજગારી માટે વસેલા છે?
👉 સુરત
📌 કમલાક્ષી કયો સમાસ ઓળખવો?
👉 બહુવિહી
📌 ટીયર ગેસ નુ રાસાયણિક નામ જણાવો?
👉 આલ્કોકલોરો એસિટો ફિનોન
📌 ટામેટા ની pH કેટલી છે?
👉 4 થી 4.4

Post a Comment