Tssa Quiz 74

📌વિધાનસભા ના પ્રથમ મહિલા સ્પીકર કોન હતા.?

👉 શાહનો  દેવી

📌કયા બંદરને ઈન્ડસ્ટ્રીલ સિટી તરીકે વિકસાવવામાં આવશે ?

👉 કંડલા

📌જૈન ગ્રથો મા માડવી નુ નામ શું હતું?

👉 રિયાણપતન

📌કેન્દ્ર શાસિત પ્રદેશ આદામાન નિકોબાર ટાપુને કેટલો લાબો દરિયા કિનારો મળેલો છે ?

👉1962 કિમી

📌રેખાશ વચ્ચે ના અંતરને વૈશ્વિક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે?

👉 ગોરે

📌સાબરમતી કે સંત ફિલ્મકોને બનાવી હતી?

👉 માણેકલાલ પટેલ

📌‘અંધારી અમાસના દીવા’ના લેખક કોણ છે ?

👉 સાંકળચંદ પટેલ✅

📌ફોલિટ નેતાગીરી ના કેટલા પ્રકાર ગણાય છે?

👉ત્રણ✅

📌 કયા જિલ્લાનુ પ્રાચીન નામ બોરડેક સીમા હતું?

👉 પોરબંદર

📌અંલગમા જહાજ ભાગવાની શરૂઆત કયારથી થઈ હતી ?

👉1982-83 

📌પ્રથમ કયુ જહાજ ભાગવામાં આવ્યું હતું ?

👉એમ.પી.કોરા ટેજોન્ગ

📌કલ્પસર નો વિચાર કોણે આપ્યો હતો?

👉 અનિલ કોણે

📌 નરેન્દ્ર મોદી કયા સ્થળને 'લઘુ ભારત ' કહી સંબંધિત કરતાં હોય છે?

👉 દહેજ

📌 ઢુઢી નો ડુગર કયા આવેલ છે?

👉 રાજકોટ

📌 ગુજરાત તેમજ ભારત નુ એકમાત્ર પક્ષી મંદિર કયા આવેલ છે 

👉હિમતનગર પાસે રાયસિગપુરા રોડ ખાતે (સાબરકાંઠા)

📌 વિક્ટોરિયા ના ઢંઢેરા નું વાંચન કઈ જગ્યાએ અને કોણે વાંચ્યું હતું. ?

👉કેનિગ અલહાબાદ

📌 1 ગેલન = ___ લીટર થાય?

👉 4.546

📌 1 બેરલ =___ લીટર  થાય?

👉 159

📌 અમેરિકન જાહેર વહીવટ ના પિતા કોણ?

👉 ફેન્ક જે.ગુડનાઉ

📌 1926 માં UPSC નુ નામ શુ હતું?

👉 central public service commission

📌1935 માં UPSC નુ નામ શુ હતું?

👉 fedravl public service commission

📌 ભારત ની સૌથી મોટી એસ્યુરી નદી કઉ છે?

👉 નમૅદા

📌 આદીવાસી ખાડી કોને કહે છે?

👉 આદીવાસીઓ માચઁ-એપ્રિલ માસ ને ખાડી કહે છે

📌 ભારત ના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે?

👉 બ્રજેશ મિશ્રા

📌 વિષવવૃત અને કકૅવૃત વચ્ચે કયો  આવેલો છે ?

👉બાઝિલ

📌 કયા વષૅ ને આતરાષ્ટીય મીઠા પાણી નુ  વષૅ તરીકે ઉજવણી કરવામાં આવી? 

👉 2003

📌  ટોલસ્ટોય ફાર્મ બનાવવા માટે ગાંધીજીને ક્યાં વ્યક્તિએ આર્થિક મદદ કરી હતી અને  કેટલી ? 

👉  રતનટાટા 25000

📌 ભવાઈ શૈલી આધારિત પ્રથમ ફિલ્મ નું નામ શું હતું? 

👉 ફાલ્ગુની

📌 વલ્ડૅ બેક નો મોટો શુ છે?

👉 working for a world free of poverty

📌પાટા ડુંગરી બંધ કયા જિલ્લામાં આવેલ છે?

👉 દાહોદ

📌 નમૅદા મૈયા બિજ કયા હાઈવે પર આવેલ છે?

👉 હાઈવે 8

📌 સરદાર સરોવર ડેમ ની લંબાઈ કેટલી છે?

👉 1210

📌 દેશના પ્રથમ સ્માટૅ વિલેજ નો એવોડૅ કયા ગામે પ્રાપ્ત કયૉ છે 

👉પિપરિયા સુરત માડવી

📌  દેશમાં પ્રથમ વૈદિક સ્કુલ કયૉ કાયૅરત હતી?

👉 સુરત

📌 કયુ ગામ ભારત નુ પ્રથમ ધુમાડાયુકત ગામ બન્યું હતું?

👉 નવસારી નુ ગણદેવા

📌 કરજણ નદી કયા ગામ પાસે નમૅદાને મળે છે ?

👉રૂઢ ગામ

📌 હીલસા નામક ખારા પાણીની માછલી માત્ર ઈડા મુકવા માટે કયી નદીમાં આવે છે?

👉 નમૅદા

📌 સ્પાઈની હીલ નામક માછલી માત્ર ગુજરાતમાં કયી નદીમાં જોવા મળે છે?

👉 નમૅદા