Tssa Quiz 79
📌 ગુજરાત ના પ્રથમ એડવોકેટ જનરલ કોણ હતું?
👉 જે.એમ.ઠાકોર
📌એક માત્ર રાજ્ય જેનું નાણાકીય વર્ષ 1jan to 31 Dec છે.
👉 મધ્યપ્રદેશ
📌આબુ પર્વત ઉપર લવણસિંહ આરસ નું દેરાસર કોણે બંધાવ્યું હતું?
👉 તેજપાલ
📌 દાઢીધારી સરસ્વતી તરીકે કોને ઓળખવામાં આવે છે?
👉 વસ્તુપાળ✅
📌 કેશલેસ માટે કયો નંબર ટોલ ફ્રી છે?
👉 14444
📌વિવેકાનંદ ની જન્મ જ્યંતી ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
👉 રાષ્ટ્રીય યુવા દિવસ
📌 ભારત હવે 2022માં ક્યુ યાન અવકાશમાં મોકલશે?
👉 ગગનયાન
📌 2021 માં ભારતની કેટલામી વસ્તી ગણતરી કરાશે?
👉 16 મી
📌અહમદ શાહ એ અહમદનગર ની સ્થાપના ક્યારે કરી હતી?
👉1426
📌વાટા પદ્ધતિ બંધ કોને કરાવી હતી?
👉 મુહમ્મદ શાહ ૩
📌ભારતમાં ચીનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર ક્યાં આવેલું છે?
👉 આરસોદીયા (ઈડર તાલુકાે)
📌 T-9 એ કયા પાકની જાત છે?
👉 અડદ
📌 છાસિયો એ શેનાથી થતો રોગ છે?
👉 ફુગ
📌 સૌ પ્રથમ દાદાસાહેબ ફાળકે ઍવોડ કોને અને કયા વષૅ. મા મળ્યો?
👉 દેવિકા રાની ,1969
📌અવિશ્વાસ ના પ્રસ્તાવ નો સામનો કરનાર પ્રથમ વડાપ્રધાન?
👉 જવાહરલાલ નહેરુ✅
📌વિશ્વાસ ના પ્રસ્તાવ માં બહુમતી મેળવવા માં રહેનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતું ?
👉 વિશ્વનાથ પ્રતાપ સિંહ✅
📌 ભારતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ??
👉 મે✅
📌નીચેના પૈકી કયા રાજ્યમાં ઉનાળામાં આમ્રવર્ષા થાય છે ??
A કેરળ B તમિલનાડુ C. બંને✅
📌 પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશા આવેલી છે ??
👉 નૈઋત્ય✅
📌 મેગ્લોર થી કન્યાકુમારી સુધી નો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે?
👉 મલબાર તટ✅
📌 જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું છે ??
👉 ઓડીસા ✅
📌 માળવા નો ઉચ્ચ પ્રદેશ કયા પર્વતની વચ્ચે આવેલો છે ??
👉 વિંધ્યચલ- અરવલ્લી✅
📌સિદ્ધરાજ જયસિંહ જે હાથી પર સિદ્ધહેમશબ્દાનુશાસન મૂકીને નગર માં ફેરવ્યો હતો તેનું નામે શું હતું?
👉 શ્રીકર
📌ગૌતમ બુદ્ધ ના ઘોડા નું નામ શુ હતું?
👉કંઠક
📌 A.p.j.અબ્દુલ કલામ એવોર્ડ કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે?
👉 તમિલનાડુ
📌સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર?
👉 જ્યોતિ બસુ✅
📌સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરનાર?
👉 જે.બી.કૃપલાણી✅
📌વિજયધાટ સમાધી કોની છે?
👉 લાલબહાદુર શાસ્ત્રી✅
📌ક્યાં વડાપ્રધાન ના કાર્યકાળ માં ટેલિકોમ ક્રાંતિ થઈ?
👉 રાજીવ ગાંધી✅
📌સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં વડાપ્રધાન વિરુદ્ધ રજૂ થયા છે?
👉 ઇન્દિરા ગાંધી✅
📌અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ થતા મતદાન થયા પહેલા હોદા પર થી રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન?
👉 મોરારજી દેસાઈ✅
📌14 નવેમ્બરે રાષ્ટ્રીય બાળદિવસ કોની યાદ ઉજવાય છે?
👉 જવાહરલાલ નહેરુ
📌1962 માં ભારત ચીન ના યુદ્ધ કોના સમય માં થયું હતું?
👉 જવાહરલાલ નહેરુ✅
📌લોકસભા માં સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં વડાપ્રધાન વિરુદ્ધ લાવવામાં આવ્યો હતો?
👉 જવાહરલાલ નહેરુ✅
📌 ખાન સરોવર ક્યાં આવેલું છે?
👉 ગુજરાત✅
📌 પૂર્વઘાટ શ્રેણી નું સૌથી ઊચુ શિખર કયુ છે?
👉 મહેન્દ્રગિરિ✅
📌 સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જોવા મળતું ખનીજ ?
👉 અકીક✅
📌 અલમાટી બંધ ક્યાં રાજ્ય આવેલું છે ?
👉 કર્ણાટક ✅
📌 ઈંડુકકી પરિયોજના કઈ નદી પર આવેલું છે ?
👉 પેરીયાર✅
📌 Apj અબ્દુલ કલામ એવોર્ડ ની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ હતું?
👉 જયલલિતા

Post a Comment