Tssa Quiz 81
📌કયો શબ્દ ફારસી શબ્દ નથી
A. મામલતદાર✅ B. જિદગી C. ચશ્માં D. દીવાલ
📌કયા અનુચ્છેદમા સંસદમા પ્રયોજવાની ભાષાનો ઉલ્લેખ છે
👉 121✅
📌દ.ગુજરાત નુ મહાબળેશ્વર તરીકે કયુ સ્થળ ઓળખાય છે?
👉 નારગોખ✅
📌રોહા નો કિલ્લો કચ્છ ના કયા તાલુકામાં આવેલ છે?
👉 નખત્રાણા
📌‘સશસ્ત્ર વિદ્યુત વાહિની ’ક્યારે રચાઈ હતી?
👉હિદ છોડો ચળવળ વખતે
📌 ઈશ્વરમાં ન માનનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો?
👉 નાસ્તિક
📌 ઈન્ટરનેટ ના શોધક કોણ હતા ?
👉 રોબર્ટ ઇ કાન
📌 ખારલેન્ડ એક્ટ ક્યારે ઘડાયો?
👉 1963
📌 કોષો ના સમૂહ થી બનતી રચનાને શુ કહેવાય?
👉 પેશી
📌 પ્રાચીન નગર રંગપુર કઈ નદી કિનારે આવેલું છે?
👉 ભાદર
📌 આમુખમાં કેટલી પ્રકારની સ્વતંત્રતા નો ઉલ્લેખ છે?
👉 5
📌 રાષ્ટ્રીય ચિન્હ એ ભારત સરકારના ક્યાં વિભાગ નો વિષય છે?
👉 ગૃહમંત્રાલય
📌 પ્રિઝમ ને કેટલી સમતલ સપાટી હોય છે?
👉 5
📌લદાખ ના કયા નૃત્ય ને "ગિનેસ બુક ઓફ રેકોર્ડ માં નામ નોધાયુ?
👉 શોન્ડોલ નૃત્ય
📌વિશ્વમાં મતસ્ય ઉત્પાદન માં ભારત નુ સ્થાન કયું છે?
👉 બીજું
📌શિતોષણ પેરી ઘાસ ક્યાં ખંડ માં જોવા મળે છે?
👉 ઉત્તર અમેરિકા
📌 ઘસડાઇ ને આવેલો કાદવ.શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ?
👉ચગું
📌 ગઝલ ની પહેલી પંક્તિ ને શુ કહેવાય?
📌મત્લા
📌 "કરોડ પતિ ભિખારી" ઉપનામ કોનું હતું?
👉 રવિ શકર મહારાજ
📌 કોનો જન્મ દિવસ "દૂર સંવેદી દિવસ" તરીખે મનાવવામાં આવે છે?
👉 વિક્રમ સારાભાઈ
📌 ચીપકો આંદોલન દરમિયાન કઈ આદિવાસી પ્રજા જોડાય હતી?
👉 ભાટિયા
📌 માળીનો ચાળો ........... છે?
👉એક પ્રકારનું ડાંગી નૃત્ય
📌 ગુજરાતમા વાઘેલા વંશની રાજધાની કઇ હતી?
👉 પાટણ
📌વિશ્વ ગેડા દિવસ ક્યારે ઉજવાય છે?
👉 22 સપ્ટેમ્બર
📌આતરાષ્ટીય સ્તરની પોલીસ અકાદમી કયા આવેલ છે?
👉 લખનૌ
📌વિશ્વ સ્તરની રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી કયા આવેલ છે?
👉 નોઈડા (ઉત્તરપ્રદેશ)
📌ચેન્જમેકર એવોડૅ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે?
👉પાયલ જાગિડ રાજસ્થાન
📌અલાઉદ્દીન ખિલજી ના કયા સુબાએ પાટણ માં અદિના મસ્જિદ બંધાવી હતી
👉 આલપખાન✅

Post a Comment