Tssa Quiz 83
📌 તાપમાનનો SI એકમ જણાવો?
👉 કેલ્વીન
📌 'નાઇટમેર' નવલકથા કોણે લખી છે ?
👉 સરોજ પાઠક
📌 ગુજરાત સરકાર ના કયા વિભાગ દ્વારા ઉતરાધૅ મહોત્સવ નુ આયોજન થાય છે?
👉 રમત-ગમત ,યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
📌માછલીઓ ના અભ્યાસ ને શુ કહે છે?
👉 ઈકથોલોજી
📌 વિકલાંગો માટે બનાવવામાં આવેલા કમ્પ્યુટર નુ નામ શું છે?
👉 ઓલરાઇટ
📌પારસી ઓ ના જરથોસ્તી ધમૅના મુખ્ય દેવ કયા છે ?
👉 અહુરમઝદ (હોરમુઝ)
📌 કસ્તુરબા ગાંધી જેલમાં ક્યારે મૃત્યુ પામ્યા હતા?
👉 1944✅
📌કયા સોલંકી શાસકે ઉતરભારત માથી બાહ્મણો તેડાવી સિધ્ધપુર સિહોર વગેરે સ્થળે વસાવ્યા હતા ?
👉 મૂળરાજ પ્રથમે
📌 સિધ્ધરાજ જયસિંહે બબૅરકને કોની વિનંતીથી મુક્ત કરી દીધો હતો ?
👉બબૅરકની પત્ની પિગલાની
📌 ક્યા જિલ્લાનું ઉપનામ ધરમ ની ધજા ફરકાવતો જિલ્લો કહેવામાં આવે છે ?
👉 બોટાદ✅
📌 સોલ્ટ સત્યાગ્રહ અને દાંડી માર્ચ સરકારની તાત્કાલિક પ્રતિક્રિયા શું હતી?
A. સરકાર દમનકારી પગલાંઓનો ઉપયોગ કરે છે
B. આ દુર્ઘટનાને ફેલાતા અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા
C. તે ગંભીરતાથી લેતા નથી✅
D. કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો
📌 ગાંધી-ઇરવીન સંધિની ટીકા કરવાનો મુખ્ય કારણ શુ હતું?
👉 સ્વાતંત્ર્ય લડવૈયાઓની અટકાયત બચાવવા માટેની જોગવાઈને અવગણના કરી✅
👉 રાજકીય કેદીઓ માટે એમ્નેસ્ટી
📌 કયા પ્રસંગે 'નાગપુર ચલો' નામનો સૂત્ર ઉઠાવવામાં આવ્યો હતો?
👉 ઝાંડા સત્યાગ્રહ✅
📌 ગાંધીજીના માર્ચ સાથે સંકળાયેલ દાંડી કયા જિલ્લામાં સ્થિત છે?
👉 નવસારી✅
📌 મહાત્મા ગાંધીની દાંડી માર્ચ વિશે નીચે આપેલામાંથી કોણ સાચું નથી?
A. તે એક રાહદારી માર્ચ હતો B. તે 8 સત્યાગ્રહથી શરૂ થયું જેમાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ શામેલ છે
C. તેનો હેતુ મીઠું કાયદો ભંગ કરવાનો છે D. સમુદ્ર કિનારે પહોંચતા મહાત્મા ગાંધીએ મીઠું બનાવ્યું નહીં✅
📌 અસહકાર ચળવળએ કૉંગ્રેસને કેવી રીતે અસર કરી?
👉 બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રવાદી સંઘર્ષમાં તે જનતાના નેતા બન્યા✅
📌 1919 માં યોજાયેલી ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સ ક્યાં છે?
👉 દિલ્હી ✅
📌1 માઈલ =_મીટર થાય?
👉 1609
📌 અકબરનામાં કઈ ભાષામાં લખાય છે?
👉 ફારસી
📌 ઘોઘંબા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?
👉 પંચમહાલ
📌 સામાન્ય રીતે ip એડ્રેસ કેટલા બીટ નું હોય છે?
👉 32
📌 "ખેમી" કૃતિ ના લેખક કોણ છે?
👉 રામનારાયણ પાઠક
📌 "ડિવાઈન લાઈફ' ના સજૅક કોણ છે?
👉 શિવાનંદ✅
📌રાષ્ટ્રીય ચિહન સંદર્ભે કયુ ખોટું છે?
A. નેધરલેન્ડ –સિહ B. ફાન્સ -કમળ✅ C. ન્યુઝીલેન્ડ –કિવી D. સ્પેન - ઈગલ
📌થલસેના નુ દક્ષિણ નુ મુખ્યાલય કયા આવેલ છે?
👉 પુણે✅
📌બંધારણ ના કયા ભાગમાં કેન્દ્ર રાજય ના સંબંધ દશૉવેલા છે ?
👉 11
📌 "પ્રાચીન ભારત નુ ગામડુ સ્વાયત પ્રજાસતાક "આ ઉકિત કોણે કહેલી છે ?
👉 એસ.કે.ડે✅
📌રાજય ની દરેક યુનિવર્સિટીમાં ઉપ કુલપતિ ની નિમણૂક કોણ કરે છે ?
👉 રાજયપાલ
📌ડિસન્ટ ઓફ મેન 'ના લેખક કોણ છે?
👉 ચાલ્સૅ ડાવિન✅
📌ભિક્ષુ અખંડાનંદ પશ્ચાત સસ્તુ સાહિત્ય વધૅક સંસ્થા નુ સંચાલન કોણ કરતું હતું?
A. મનુ સૂબેદાર B. શિવકુમાર શુકલા C. એચ.એમ.પટેલ D. A&C✅
📌કયા જિલ્લાની સરહદ છોટાઉદેપુર ને સ્પશૅતી નથી ?
A. વડોદરા B. પંચમહાલ C. નમૅદા D. ભરૂચ✅

Post a Comment