Tssa Quiz 86
📌 Dos માં ફાઇલનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું હોય છે?
👉 8
📌 વિશ્વ પ્રવાસન દિવસ ક્યારે ઉજવાય છે?
👉 27 સપ્ટેમ્બર
📌 ગુજરાતની પ્રાચીન નદી નામ જણાવો?
👉 સરસ્વતી
📌 ખાખરાના વૃક્ષને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
👉 પલાશ
📌 પ્રતિ મિનિટે કેટલા કી. મી ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમાં કરી રહી છે?
👉 1670 km/min
📌 મહારાણા પ્રતાપના વફાદાર હાથીનુ નામ શુ હતુ?
👉 રામપ્રસાદ
📌ઇતિહાસમાં "રંગીલા રાજા" તરીકે કયો શાસક ઓળખાતો હતો?
👉 કરણદેવ વાધેલા
📌 રાવણ ના વિમાન નુ નામ સુ હતુ?
👉 પુષ્પક
📌"હેડીયો વેરો" તરીકે કયો સત્યાગ્રહ ઓળખાતો હતો?
👉 બોરસદ સત્યાગ્રહ
📌ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ જણાવો?
👉 ખેડા સત્યાગ્રહ
📌કયુ ખોટું છે
A. ક્ષ - ક્ + ષ + અ B .ત્ર - ત્ +ર્ + અ C. દ્વ - દ્ + ધ્ + અ D. પ્ર - પ્ + ર્ + આ✅
📌 ટેફોફેરોલ ક્યાં વિટામીનનું રાસાયણિક નામ છે?
👉 વિટામિન E
📌 રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે?
👉 24 december
📌મરઘાની પ્રચલિત જાત કયી નથી.
A. રહોડે આઈલેન્ડ રેડ B. ભારતીય ગામે C. કોચીન D. ઘાઘસ E.આપેલ તમામ છે✅
📌 રિટ્સ (writs) ના અલગ અલગ પ્રકારો પૈકી Certiorari એટલે ?
👉 ઉત્પ્રેક્ષણ
📌 રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશીસ્ટમાં દર્શાવેલ છે?
👉પરિશીસ્ટ 2
📌 પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શુ કહે છે ?
👉જડત્વ
📌સૂર્યમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે ?
👉 ટાઈટન
📌 કુદરતી ખાતર કયા પ્રકારનો પદાર્થ છે ?
👉 કાર્બનિક પદાર્થ
📌 SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શો છે ?
👉મોલ
📌 પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
👉 બકરી
📌મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતા કેટલી મિનિટ લાંબો છે ?
👉 ૪૧ મિનિટ
📌 કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે?
👉 નરસિહ દેવ પ્રથમ
📌 અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે?
👉 કાબુલ
📌 બેટદ્રારકાથી શંખોદ્રાર બેટનો પ્રદેશ ?
👉 દારૂકાવન
📌 રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ કયો અનુચ્છેદ છે?
👉 340
📌 રાષ્ટ્રીય ભાષા આયોગ અનુચ્છેદ જણાવો?
👉 343
📌 સીબીઆઈ નું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે?
👉 દિલ્હી
📌 રાષ્ટ્રીય એકતા પરીસદ ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 1986
📌 ઇરડા ની સ્થાપના કઈ સમિતિ ની ભલામણ થી કરવામાં આવી?
👉 મલ્હોત્રા સમિતિ
📌 રાજ્યપાલ ને પગાર શેમાંથી ચૂકવવામાં આવે છે?
👉 સંચિત નિધિ
📌 કઈ નિધિ માંથી નાણાં ઉપાડવા રાષ્ટ્રપતિ ની મંજુરી જરૂરી છે?
👉 આકસ્મિક નિધિ
📌 દાંતેવાલા સમિતિ ની રચના ક્યારે થઈ હતી?
👉1978
📌નર્મદા ડેમ ની સંપૂર્ણ સપાટી કેટલા ફૂટ છે?
👉 455 ફૂટ
📌 રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
👉 મુખ્યમંત્રી
📌 "હરેલી" તહેવાર ક્યાં રાજયમાં ઉજવાય છે?
👉 છત્તીસગઢ

Post a Comment