Tssa Quiz 96
📌 નાટક ભજવતા -નાટય વિવેચનનુ પુસ્તક કોને લખ્યુ છે.
👉સી.સી.મહેતા
📌જુગુપ્સા 'નો પયૉય આપો
👉 અણગમો
📌'ઉદધિ 'શબ્દ નો સમાનાર્થી જણાવો?
👉 અબ્ધિ
📌 ચાંપેકર ભાઈઓ કેટલા હતા?
👉 3
📌 દાંડી કૂચ ની સૌ પ્રથમ પસંદગી કયા કરવામાં આવી હતી?
👉 ખેડા (બાદલપુર)
📌 મહાદેવભાઈ દેસાઈ એ બોરસદ સત્યાગ્રહ ને કયા નામે ઓળખવામાં આવ્યો છે?
👉 ક્ષીપ્રી વિજયી સત્યાગ્રહ
📌 મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે?
👉રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’
📌લક્ષદ્રીપ કઈ હાઇકોર્ટ ની કાર્યક્ષેત્ર માં આવે છે?
👉કેરળ
📌 'ધી વ્હાઈટ ટાઈગર' પુસ્તકના લેખક કોણ છે ?
👉અરવિંદ અડિગા
📌 મણિપુર નું રાજ્ય ફૂલ કયું છે?
👉શિરુઈ લિલી
📌 ક્યાં મહિનાને શાકાહાર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે?
👉ઓક્ટોબર
📌10 વિધાથી ઓની હાલની ઉમર નો સરવાળો 100 વષૅ છે 5 વષૅ પહેલાં તેમની સરેરાશ ઉમર કેટલી હશે?
👉 5
📌 ગદાફી સ્ટેડિયમ ક્યાં આવેલું છે?
👉 પાકિસ્તાન ના લાહોરમાં
📌 ભારતીય સ્પધાઁપંચ ની સ્થાપના ક્યારે થઈ?
👉2003
📌 રિઝવઁ બેન્ક બોડઁ માં કેટલા સભ્યો હોય છે?
👉 19
📌 રાણી ની વાવ ક્યાં આવેલી છે?
👉 કપડવંજ
📌 હલ્દી ઘાટી નું યુદ્ધ ક્યારે થયું હતું?
👉1576
📌 ભારતના ક્યાં ખૂણામાં અંબાજી મંદિર આવેલું છે?
👉 વાયવ્ય
📌 ગુજરાતના ક્યાં ખૂણામાં અંબાજી મંદિર આવેલું છે?
👉 ઈશાન
📌 રુઢીપ્રયોગનો અર્થ આપો - ગોળના પાણીએ નાહવું
👉 છેતરાવું
📌 જાપાનૈ કયો અેરીયા આઝાદ હિન્દ ફોજ નૈ આપીયૌ હતૌ ?
👉અંદામાન - નિકોબાન
📌 ચિપકો આદોલન કયારે થયું ?
👉 1974
📌 અભિનવ સિધ્ધરાજ તરીકૈ કોણ ઓળખાય ?
👉વિસલદેવ
📌 રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે?
👉ગંગા
📌 જજીયા વેરો કોણ ઊધરાવતૂ ?
👉 ઓરંગજેબ

Post a Comment