Tssa Quiz 99

 📌વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?

👉 બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

📌શબ્દ સમૂહ :પરણવા જતાં વરને પહેરવાનો ફૂલ નો એક શણગાર 

👉 ખૂપ

📌શબ્દ સમૂહ : સ્વગૅનો એક કુડ કે હોજ 

👉 કૌસર

📌શબ્દ સમૂહ : હસતા ગાલમાં પડતો નાનો ખાડો 

👉 ખંજન

📌 ટેરર (આંતક) ફન્ડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે ?

👉 ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)

📌 ગુજરાત જળ વ્યવસ્થાપનમાં દેશમાં કેટલામાં સ્થાને છે ? 

👉 પ્રથમ

📌 ભારત મા દશાંશ પધ્ધતિ ક્યારથી દાખલ થઈ?

👉 1957

📌 એક માઈલ એટલે કેટલાં ફલાંગ  થાય ?

👉  8 ફલાંગ

📌 આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ (International Day of Charity) ક્યારે મનાવવામાં આવે છે ?

👉 5 સપ્ટેમ્બર

📌 ઝીંઝુવાડા નો કિલ્લો કોણે બંધાવ્યો?

👉 સિદ્ધરાજ

📌રેન્જર કપ કઈ રમતમાં અપાય છે?

👉 ક્રિકેટ

📌 સમ્રાટ અશોક ના શિલાલેખ ની ભાષામાં  છે જણાવો?

👉પાલી

📌 ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે કેટલા તાલુકા હતા?

👉 185

📌 કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ (Central Armed Police Forces - CAPF)ના તમામ કર્મચારીઓની નિવૃત્તિ વય કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?

👉 60 વર્ષ 

📌શબ્દ સમૂહ : કળા કરેલી હોય એવો મોર 

👉  કળાયલ

📌અર્થશાસ્ત્ર મૂલ્ય શબ્દ ક્યા સંદર્ભ માં વપરાય છે  ?

👉 વિનિમય 

📌જયારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે...

👉બજારમાં તરલતા ઘટે છે

📌 ખુદાઈ ખીદમતગાર ચરિત્ર સર્જન કોણે કરેલ છે ?

👉મહાદેવ ભાઈ દેસાઈ

📌 દેશભક્ત નામનું સામયિક કોણ ચલાવતા હતા ?

👉રમણલાલ વસંતલાલ દેસાઈ

📌 સંયુકતા નાટક કોણે લખેલ છે ?

👉 રમણલાલ વસંતલાલ દેસાઈ

📌ધબકતા હૈયા નવલિકા કોની છે ?

👉રમણલાલ વસંતલાલ દેસાઈ

📌 દિવ્યચક્ષુ નવલકથા કોણે લખેલ છે ?

👉 રમણલાલ વસંતલાલ દેસાઈ

📌  ગુજરાતનું કયું સ્થળ 'હિંદના બારા' તરીકે ઓળખાય છે?

👉  ખંભાત