Tssa Quiz 106

 📌 ગુજરાત નો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો કયો છે?

👉 ગાંધીનગર

📌 માનવ શરીર માં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઉંચા બિંદુ ને શુ કહે છે?

👉સિસટોલીક પ્રેશર

📌 કડાણા બંધ કયા તાલુકામાં આવેલ છે?

👉 સંતરામપુર

📌 વણાકબોરી બંધ કયા તાલુકામાં આવેલ છે?

👉 બાલાસિનોર

📌 નિલાખા બંધ કયી નદી પર આવેલ છે?

👉 ભાદર

📌 નિલાખા બંધ કયા તાલુકામાં આવેલ છે?

👉 ગોડલ

📌 સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન કમિશનની રચના કોણે કરી હતી?

👉જવાહરલાલ નેહરૂ

📌 ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા કયા જિલ્લામાં છે?

👉 જૂનાગઢ

📌 ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે?

👉 મહેસાણા

📌  ગુજરાતમાં સૌથી ઓછો. પિયત વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે?

👉  ડાંગ

📌 રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને સંસદમાં કેવી બહુમતી મળવી જરૂરી છે ?

👉સાદી બહુમતી

📌 ગુજરાતમાં તાપી નદી ની લંબાઈ કેટલી છે?

👉 224

📌 કચ્છ નુ નાનુ રણ કચ્છ ની કયી બાજુએ આવેલ છે?

👉 પૂવૅ

📌 ગુજરાતમાં વંદેમાતરમ્ ગીત કાયરે ગાવાનું હતું.

👉 1906

📌 રમણભાઈ નિલકંઠે કોને 'ખારા જળની મીઠી વીરડી' નું સંબોધન આપ્યું છે ?

👉નરસિંહરાવ દિવેટયા

📌 બ્લુ ટંગ વાઇરસ કોનામાં જોવા મળે છે ?

👉 પ્રાણી

📌 સુભાષચંદ્ર બોઝે નીકોબાર ટાપુ નુ શુ નામ આપ્યુ?

👉 સ્વરાજ

📌 સ્વરાજ પક્ષ ની રચના કોણે કરી?

👉 ચિતરંજનદાસ અને મોતીલાલ નહેરૂ

📌ગરીબી નાબૂદી( નિવારણ ) માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે?

👉 17 oct

📌 કથક તખલ્લુસ કયા સાહિત્યકાર નું છે?

👉 ગુલાબદાસ બોકર

📌 ચૌરાચોરી નો બનાવ ક્યારે બન્યો હતો?

👉 1922

📌 હુ ગુલામ હિન્દુસ્તાન મા પગ નહી મુકુ આ કોની પ્રતિજ્ઞા હતી? 

👉 સુભાષચંદ્ર બોઝ

📌 લખનૌ કરાર ક્યારે થયા? 

👉 1916

📌 જ્યોતિબા ફુલે કયા રાજ્ય થી સબંધિત છે?

👉 મહારાષ્ટ્ર

📌 પ્રથમ કોમ્પ્યુટર વેબ બ્રાઉઝર ક્યુ ?

👉mosaic

📌 ટચસ્ક્રીન એ....

👉ઇનપુટ ડીવાઇઝ છે.

👉 આઉટપુટ ડીવાઇઝ છે.

📌 IBM 1401 એ .....

👉બીજીપેઢીનું કોમ્પ્યુટર છે.

📌 Light pen એ ......

👉ઓપ્ટિકલ ઇનપુટ ડીવાઇઝ છે.

📌 એમ એસ એક્સેલ માં F11 નો ઉપયોગ શુ ?

👉સિલેક્ટેડ ડેટામાંથી ચાર્ટ ક્રિએટ કરવા