Tssa Quiz 108

 📌 નરેન્દ્રભાઈ મોદીએ કેટલા જીલ્લા ની રચના કરી હતી ?

👉 8

📌 બોટાદ જીલ્લો કયા જિલ્લામાં થી અલગ થયો ?

👉 ભાવનગર અને અમદાવાદ

📌 કયા બંધારણીય સુધારા અંતર્ગત કોઈપણ રાજ્યમાં કુલ અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં?

👉 76મો સુધારો 

📌 મહાનગર પાલિકા માટે કેટલી વસ્તી જરૂરી છે? 

👉 3 લાખ

📌 PROLOG એ કઈ પેઢી ની ભાષા છે?

👉પાંચમી

📌 પ્રિન્ટ પ્રિવ્યુ જોતી વખતે ઝૂમ આઉટ માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

👉 alt +  -

📌 111 ×111 × (111-111) ની કિંમત શોધો.

👉 0 

📌 નામ અને સરનામાંઓને પ્રમાણભૂત દસ્તાવેજ(documents) સાથે જોડવાની ક્ષમતાને ___ કહેવામાં આવે છે.

👉ડેટાબેઝ મેનેજમેન્ટ

📌 એક્સેલમાં spredsheet ઉમેરવા કી .......

👉shift+f11

📌 બંધારણ ના ક્યાં અનુછેદ હેઠળ નાગરિકને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખવાનો ધાર્મિક કાર્ય કરી તેનો પ્રચાર કરવાનો સ્વતંત્ર અધિકાર અપાયો છે ?

👉25

📌ગુજરાત નો પછાત તાલુકો કયો છે?

👉 લીમખેડા

📌 ઇતિહાસ પ્રસિદ્ધ દારા અને સિકંદરના યુદ્ધમાં દારા ક્યાં દેશનો વતની હતો ?

👉 ઈરાન

📌 યુનીયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોન્ફરન્સ લીસ્ટનો ભારતીય બંધારણના કયા શેડયુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

👉7

📌 લેસર (LASER) નું પુરૂ નામ શું છે ?

👉લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન

📌 The principal invited.............M.B.B.S. doctor for a lacture.

👉An

📌 સ્થાનિક  સ્વશાસનના  મેગનાકાંટા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

👉 લોર્ડ રિપનનો 1882નો ઠરાવ 

📌 74માં બંધારણ સુધારા અન્વયે કઈ અનુસૂચિ હેઠળ પાલિકાઓને કામો સોંપવામાં આવ્યા છે ?

👉અનુસૂચિ - 12 

📌 બંધારણની કઈ કલમ  હેઠળ પાલિકાઓને કામો સોંપવામાં આવ્યા છે ? 

👉 243 G 

📌 ક્યાં બંધારણ સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરાઈ ?

👉7 

📌 માલધારીઓની માતા તરીકે કઇ નદીને ઓળખવામાં આવે છે ?

👉 મચ્છુ 

📌 ખાપરા ઝવેરીનો મહેલ કઈ નદી કિનારે આવેલો છે ? 

👉વિશ્વામિત્રી 

📌 કઈ નદીના સંગમસ્થાન ને નાગધરા તરીકે ઓળખવામાં આવે છે ? 

👉 મેશ્વો અને પિંગળા 

📌 “શોધતો હતો ફૂલ અને ફોરમ શોધતી હતી મને ....”પંક્તિ કોની છે?

👉 ચંદ્ર કાન્ત શેઠ

📌મરીન નેશનલ પાકૅ કયા તાલુકામાં આવેલ છે?

👉  ઓખામંડળ

📌સુરતમાં પ્લેગનો રોગ કયારે ફાટી નીકળ્યો હતો ?

👉  1994