Tssa Quiz 118, 119

 📌ચાણસદ કયા તાલુકામાં આવેલ છે ?

👉 પાદરા વડોદરા

📌 વડતાલ કયા તાલુકામાં આવેલ છે ?

👉  નડિયાદ ખેડા

📌 સંત શ્રી પ્રમુખ સ્વામીનુ પ્રાગટ્ય સ્થાન કયુ છે ?

👉 ચાણસદ

📌 વડતાલ સ્વામી નારાયણ નુ મંદિર કોણે અને કોની આજ્ઞાથી બંધાવ્યું હતું?

👉 સ્વામીનારાયણ ની આજ્ઞાથી બહ્માનંદ સ્વામી

📌 ઉજેબેકિસ્તાન નુ કેપિટલ  કયું છે?

👉 તાશકદ

📌 ઉજેબેકિસ્તાન નુ ચલણ કયું છે?

👉 ઉજેબેકિસ્તાન ની સોમ

📌 ભારત ના પ્રથમ કમ્પ્યુટર યુનિવર્સિટી નુ નામ કોણા પરથી રાખવામાં આવ્યું ?

👉 રાજીવ ગાધી

📌 કયા વિટામિન ને ફ્રેશ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે ?

👉 C

📌 ઉતરથી દક્ષિણ કોણીય નમન કરતો ગ્રહ કયો છે?

👉  યુરેનસ

📌 ગાધીજી નો જન્મ કયારે થયો હતો?

👉વિક્રમ સંવત -1925 ભાદરવા વદ 12

📌 ઘનતા નો સિધ્ધાંત કયા વૈજ્ઞાનિક એ આપ્યો ?

👉 આકિમિડિઝ

📌 વિસ્ફોટકો અને ડાયનામાઈટ બનાવવામાં કયા એસિડ નો ઉપયોગ થાય છે?

👉 નાઈટિક એસિડ

📌 ગુજરાત નુ કયુ સ્થાપત્ય 'શામળશાની ચોરી "તરીકે ઓળખાય છે?

👉 કિતિતોરણ

📌 ઓસ્ટ્રેલિયા ના વિકટોરિયા માં શાખા ખોલનાર કયી બેન્ક ભારત ની પ્રથમ બેન્ક છે?

👉 SBI

📌 વિધાથી શબ્દમાં કેટલા ધ્વનિ રહેલા છે ?

👉 8

📌 મુસ્લિમ ધમૅમા દિવસ ના અંતિમ નમાઝ ને કયા નામે ઓળખવામાં આવે છે?

👉  ઈશા

📌 એક દિવસ માં ઘડિયાળના બંને કાટા કેટલી વખત એક જ રેખા પર આવે છે ?

👉 44

📌 ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકારી ધારો 2013 માં ઘડાયો હતો તેનો અમલ કયારથી થયો?

👉 1 એપ્રિલ 2016

📌 સુદરવરસંજોગ 'શબ્દ નો સમાસ ઓળખવો?

👉 મધ્યમપદલોપી

📌 ગવમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ 1935 ને કોણે નવું ગુલામીખત કહ્યું હતું ?

👉 જવાહરલાલ નહેરુ

📌 ઈન્ડિયન નેશનલ કોગ્રેસ ના બેલગામ અધિવેશન માં ગાધીજી કેટલી વખત અધ્યક્ષ રહ્યા હતા ?

👉 1

📌 ઈન્ડિયન નેશનલ કોગ્રેસ ના બેલગામ અધિવેશન કયારે ભરાયુ હતું?

👉 1924

📌 ગુજરાતી ભાષામાં વિભક્તિની સંખ્યા કેટલી છે?

👉  8

📌 કમ્પ્યુટર ની JAVA ભાષા ની શોધ કયી કંપની એ કરી છે?

👉 સન માઈકોસિસ્ટમ

📌 ભારતમાં સામાજિક અન્વેષણ ની શરૂઆત સૌપ્રથમ કયા રાજયમાં થઈ હતી?

👉 રાજસ્થાન

📌 તમિલનાડુ રાજય નુ રાજયપ્રાણી કયુ છે?

👉  નિલગીરી તરહ