Tssa Quiz 122

 📌 જાહેર વહીવટ વિષયનો શ્રેષ્ટ વિકાસ કયા વર્ષમાં થયો હતો?

👉1937

📌કયું વાક્ય પ્રેરક વાક્ય છે ?

👉  ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે

📌 ઠુમરી ગાયીકા, ગીરીજા દેવી નીચેના પેકી કયા ઘરાનાના છે ?

👉 બનારસ 

📌 શામળદાસ ગાંધી ગાંધીજીના શુ થાય ?

👉ભત્રીજો

📌એકમાત્ર  યહુદી* વાઈસરોય કોણ હતું?

👉લોર્ડ રિડિગ

📌 Computer ની માતા તરીકે કોણ ઓળખાય છે? 

👉આડા લવલેસ 

📌 ગુજરાતમાં અંગારેશ્વર મહાદેવ નુ પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ?

👉 વડોદરા

📌 કયો શબ્દ કહેર ' નો સમાનાર્થી 

👉ભારે ,ગજબ.,સિતમ

📌 શબ્દ સમૂહ : જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ?

👉ગોમેધ

📌 કયો ગરબા પ્રકારના નૃત્યશૈલી ના પ્રકાર છે?

A. વિછુડો B. કહાલ્યા C. પલ્લી જગ D. આપેલ તમામ✅

📌ગાંધીજી ના સાબરમતી આશ્રમ ખાતે અતિથિગૃહનુ નામ શું છે?

👉નંદિની

📌 7 સંખ્યા ની બાયનરી વેલ્યૂ શુ લખવામાં આવે છે?

👉 111

📌 માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ની અઘતન આવૃત્તિ કયી છે?

👉Windows 10

📌 ઓસણ તળપદા શબ્દ નો અથૅ આપો?

👉યાદ

📌લાલ રંગની પ્રકાશ ની તરંગલંબાઈ ભૂરા રંગની તરંગલંબાઈ કરતા કેટલા ગણી હોય છે?

👉1.8

📌 1985 માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી?

👉 શંભુ મહારાજ

📌 બેયર પધ્ધતિ માં સોડિયમ હાઈડ્રોકસાઈડ નુ કેટલા ટકા સાદ દ્વાવણ વાપરવામાં આવે છે?

👉45%

📌 You don't work on saturday, .............you ?

👉  Do 

📌  "Hawker" synonyms......(ફેરિયો)

👉  Peddler  (ફેરીઓ)

📌 "Dissent"  antonym......(સહાનુભૂતિ)

👉   Apathy (ઉદાસીનતા)

📌  The ..............You work hard, ................ Result you get .

👉 More, better 

📌  " Hostile " antonym........(દુશ્મનાવટ વાળું/ શત્રુતાપૂર્ણ)

👉    Friendly  (મૈત્રીપૂર્ણ)

📌 Sir c.v . Raman is ............ newton of india.

👉The 

📌n The principal invited.............M.B.B.S. doctor for a lacture.

👉An 

📌  કોઈ નળ દ્વારા 1/4 ભાગની ટાંકી 2 કલાકમાં  ભરાય છે તો આ નળ દ્વારા સંપૂર્ણ ટાંકી ભરાતા લાગતો સમય.....

👉  8 કલાક 

📌 બે નળ કોઈ ટાંકીને અનુક્રમે 10 અને 15 min. માં ભરી શકે  છે જો બંને નળ એક સાથે શરૂ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે....

👉  6 min. 

📌 સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ લોકલ ગવર્મેન્ટ ભારત સરકાર ને શાને વિશે સલાહ આપે છે ?

👉પાલિકાઓ 

📌  "કાયદા સિવાય વ્યવસ્થા નથી. તેના સિવાય માણસ દિશાવિહીન અને કાર્યશૂન્ય બને છે ." આ વિધાન કોનું છે ? 

👉પ્રો. મેકાઈવર 

📌 શબ્દ અને અથૅની કયી જોડ ખોટી છે?

A. દપૅ-અભિમાન B. અસિ-તલવાર C. મનુજ -મનુષ્ય D. વિનીત -સ્વીકારેલુ✅

📌 ભારતમાં જોવા મળેલ સૌપ્રથમ કમ્પ્યુટર વાઈરસ નુ નામ જણાવો?

👉 C-brain

📌 wait for Suresh and___

👉 Me

📌ગુજરાતમાં જિલ્લામાં ચીટનીસ સીધા કોના હેઠળ કામ કરે છે?

👉નિવાસી અધિક કલેકટર

📌શિહોર નુ પ્રાચીન નામ શુ છે?

👉સિહપુર

📌 જિલ્લા આયોજન સમિતિ અંગેના નિયમોમાં કોણ સુધારા કરી શકે છે?

👉વિધાનસભા

📌 સોલંકી યુગના ધ્વજમા કોનુ નિશાન હતું?

👉કૂકડો