Tssa Quiz 138

 📌 આયુર્વેદમાં કેટલા વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે?

👉૨૦૦૦

📌  માધવસિંહ સોલંકી કયા જિલ્લાના હતા?

👉 આણંદ ,બોરસદ

📌 "ઘેર ઘેર સોનાના ચૂલા "કૃતિ ના રચયિતા કોણ છે ?

👉 ફાધર વાલેસ

📌 Only___MD can cure __chronic disease.

👉An,a

📌 વિશ્વનો સૌથી મોટો રણ પ્રદેશ કયું છે?

👉 સહરા

📌 ડાંગ જિલ્લાના આદિવાસીઓ "બોલાવો" નામની એક અનોખી વિધિ કયા તહેવાર પર કરે છે.?

👉 દિવાળી

📌 લોકસભાના ચૂંટાયેલા તમામ સભ્યોને સામૂહિક શપથ કોણ લેવડાવે છે?

👉 લોકસભાના પ્રોટેમ સ્પીકર 

📌 હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ?

👉 80 લાખ

📌  We have____Eucalyptus tree in our garden.

👉A

📌 નોબેલ પુરસ્કારનુ વિતરણ કયારે થાય છે?

👉 10 ડિસેમ્બર 

📌 નોબેલ પુરસ્કાર કયારથી અપાય છે..?

👉1901 

📌 વિશ્વ ભારતી સ્થાપનાર કોણ છે?

👉રવીદ્ર ટાગોર

📌 લોખંડી મહિલા તરીકે કોણ ઓળખાય છે?

👉 ઇંદિરા ગાંધી 

📌  ડાયનેમાઇટ શોધક કોણ છે?

👉આલ્ફ્રેડ નોબેલ

📌  મલાવી શુ છે...?

👉દેશનુ નામ

📌 માંસાહારી ખાધસામગ્રી ઉપર ક્યાં રંગનું ચિન્હ હોય છે?

👉 લાલ

📌 રશિયા ની રાજધાની જણાવો?

👉 મોસ્કો

📌 ચુનિલાલ મિડિયા નો પ્રથમ વાતૉસંગ્રહ જણાવો?

👉 ઘૂઘવાતા પૂર

📌 વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

👉11 જુલાઈ 1987

📌 ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે રાષ્ટ્રપતિ કોણ હતા?

👉 વિ.વી.ગિરી

📌 "હંસાઉલી " કેટલા ખંડમાં રચિત કૃતિ છે ?

👉 4

📌 રસગુલ્લા ને GI ટેગ મળેલ કયા રાજ્ય ની છે?

👉પચ્છિમ બંગાળ

📌 "સા વિધા "અને "ચિદંબરા " કૃતિ ના સજૅક જણાવો ?

👉 સુન્દરમ

📌 "જમાઈરાજ " નાટકની રચના કોણે કરી છે?

👉 પન્નાલાલ પટેલ

📌 મોરધારના ડુંગર કયાં જિલ્લામા આવેલા છે? 

👉અમરેલી 

📌 ગુજરાતમાં પ્રથમવાર ભરત નાટયમ નો ઉદય કરનાર મહાનુભવ કોણ હતા?

👉 કુબેરનાથ તંજાવુરકર

📌  ગુરૂ ઘાસીદાસ નેશનલ પાર્ક કયા રાજયમાં છે?

👉 છતીસગઢ

📌 ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે?

👉અસમ